હિડેકી યુકાવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નવો વિભાગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎જીવન: ઉમેરણ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૦: લીટી ૨૦:


==જીવન==
==જીવન==
હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.<ref name="Yukawa1982">{{cite book|last=Yukawa|first=Hideki|title=Tabibito|url=https://books.google.com/books?id=ckTl4cXFqicC&pg=PA1|translator1-last=Brown|translator1-first=L.|translator2-last=Yoshida|translator2-first=R.|year=1982|publisher=World Scientific|chapter=Chronological Table|isbn=978-9971-950-09-5|pages=vi, ૧–૫}}</ref>
હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.<ref name="Yukawa1982">{{cite book|last=Yukawa|first=Hideki|title=Tabibito|url=https://books.google.com/books?id=ckTl4cXFqicC&pg=PA1|translator1-last=Brown|translator1-first=L.|translator2-last=Yoshida|translator2-first=R.|year=1982|publisher=World Scientific|chapter=Chronological Table|isbn=978-9971-950-09-5|pages=vi, ૧–૫}}</ref> તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.<ref>{{cite book |last=Brown |first=Laurie M. |title=The Oxford Companion to the History of Modern Science |publisher=Oxford University Press |year=2003 |url=http://www.oxfordreference.com/view/10.1093/acref/9780195112290.001.0001/acref-9780195112290-e-0783 |isbn=978-0-19-511229-0 |via=[[w:en:Oxford University Press|Oxford University Press]]}}{{closed access}}</ref>


૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ કિયોટો ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="Yukawa1982"/>
૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ કિયોટો ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="Yukawa1982"/>

૦૦:૪૨, ૨૨ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

હિડેકી યુકાવા
યુકાવા 1951માં
જન્મની વિગત(1907-01-23)23 January 1907
ટોક્યો, જાપાન
મૃત્યુ8 September 1981(1981-09-08) (ઉંમર 74)
કિયોટો, જાપાન
રાષ્ટ્રીયતાજાપાનિઝ
જીવનસાથીસુમી યુકાવા
સંતાનો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રસૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર
હસ્તાક્ષર

હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[૧]

જીવન

હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.[૨] તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.[૩]

૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ કિયોટો ખાતે તેમનું અવસાન થયું હતું.[૨]

સંશોધન કાર્ય

યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ પટેલ, પ્રહલાદ છ. (April 2003). "યુકાવા, હિડેકી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૫–૧૧૬.
  2. ૨.૦ ૨.૧ Yukawa, Hideki (1982). "Chronological Table". Tabibito. Brown, L.; Yoshida, R. વડે અનુવાદિત. World Scientific. પૃષ્ઠ vi, ૧–૫. ISBN 978-9971-950-09-5.
  3. Brown, Laurie M. (2003). The Oxford Companion to the History of Modern Science. Oxford University Press. ISBN 978-0-19-511229-0Oxford University Press વડે.closed access publication – behind paywall