હિડેકી યુકાવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Correction
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎જીવન: Correction
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૨: લીટી ૨૨:
હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે આવેલ ઇચિબે-ચો અઝાબુ શહેરમાં થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.<ref name="Yukawa1982">{{cite book|last=Yukawa|first=Hideki|title=Tabibito|url=https://books.google.com/books?id=ckTl4cXFqicC&pg=PA1|translator1-last=Brown|translator1-first=L.|translator2-last=Yoshida|translator2-first=R.|year=1982|publisher=World Scientific|chapter=Chronological Table|isbn=978-9971-950-09-5|pages=vi, ૧–૫}}</ref> તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.<ref>{{cite book |last=Brown |first=Laurie M. |title=The Oxford Companion to the History of Modern Science |publisher=Oxford University Press |year=2003 |url=http://www.oxfordreference.com/view/10.1093/acref/9780195112290.001.0001/acref-9780195112290-e-0783 |isbn=978-0-19-511229-0 |via=[[w:en:Oxford University Press|Oxford University Press]]}}{{closed access}}</ref>

૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ કિયોટો ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="Yukawa1982"/>
૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ ક્યોતો ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="Yukawa1982"/>

==સંશોધન કાર્ય==
==સંશોધન કાર્ય==

૦૪:૧૨, ૨૫ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

હિડેકી યુકાવા
યુકાવા 1951માં
જન્મની વિગત(1907-01-23)23 January 1907
ટોક્યો, જાપાન
મૃત્યુ8 September 1981(1981-09-08) (ઉંમર 74)
ક્યોતો, જાપાન
રાષ્ટ્રીયતાજાપાનિઝ
જીવનસાથીસુમી યુકાવા
સંતાનો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રસૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર
હસ્તાક્ષર

હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[૧]

જીવન

હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે આવેલ ઇચિબે-ચો અઝાબુ શહેરમાં થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.[૨] તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.[૩]

૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ ક્યોતો ખાતે તેમનું અવસાન થયું હતું.[૨]

સંશોધન કાર્ય

યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ પટેલ, પ્રહલાદ છ. (April 2003). "યુકાવા, હિડેકી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૫–૧૧૬.
  2. ૨.૦ ૨.૧ Yukawa, Hideki (1982). "Chronological Table". Tabibito. Brown, L.; Yoshida, R. વડે અનુવાદિત. World Scientific. પૃષ્ઠ vi, ૧–૫. ISBN 978-9971-950-09-5.
  3. Brown, Laurie M. (2003). The Oxford Companion to the History of Modern Science. Oxford University Press. ISBN 978-0-19-511229-0Oxford University Press વડે.closed access publication – behind paywall

વધુ વાચન

  • Brown, Laurie M. (May 1985). "How Yukawa Arrived at the Meson Theory". Progress of Theoretical Physics Supplement. Oxford University Press. 85: 13–19. doi:10.1143/PTP.85.13. open access
  • Yukawa, Hideki (January 1955). "On the Interaction of Elementary Particles. I". Progress of Theoretical Physics Supplement. 1: 1–10. doi:10.1143/PTPS.1.1. open access
  • Yukawa, Hideki; Sakata, Shoichi (January 1955). "On the Interaction of Elementary Particles. II". Progress of Theoretical Physics Supplement. 1: 14–23. doi:10.1143/PTPS.1.14. open access