ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 2401:4900:16AA:41A4:D86A:76:52E8:BCBC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું વાક્ય સુધાર્યું. સબસ્ટબ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], '''ઉનાળો''' અને [[ચોમાસુ]]. ભારતમાં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
[[ભારત]]માં '''ઉનાળો''' ગરમીની ઋતુ ગણવામાં આવે છે.

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], ઉનાળો અને [[ચોમાસુ]]. ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.


{{Commons category|Summer|ઉનાળો}}
{{Commons category|Summer|ઉનાળો}}


{{સબસ્ટબ}}
{{સ્ટબ}}


[[શ્રેણી:ભારતની ઋતુઓ]]
[[શ્રેણી:ભારતની ઋતુઓ]]

૨૨:૩૩, ૨૬ મે ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. ભારતમાં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.