બૌદ્ધ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 49.34.126.22 (talk)એ કરેલો ફેરફાર 662568 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૨: લીટી ૨:
[[ચિત્ર:Buddha Bodhgaya.JPG|right|thumb|275px|<small>[[બોધગયા]] ખાતે આવેલી [[ગૌતમ બુદ્ધ|ભગવાન બુદ્ધ]]ની પ્રતિમા. બોધગયામાં ભગવાન ગૌતમ બુદ્ધને '''[[બોધિ]]''' પ્રાપ્ત થઇ હતી.</small><ref>[http://www.buddhanet.net/e-learning/buddhistworld/bodgaya.htm બોધગયા વિષે માહિતી]</ref>]]

'''બૌદ્ધ ધર્મ'''નો જન્મ [[નેપાળ]]માં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી [[ચીન]] દેશમાં વધુ થયો. [[બુદ્ધ|ભગવાન બુદ્ધ]] આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. '''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. [[ગૌતમ બુદ્ધ]] 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
'''બૌદ્ધ ધર્મ'''નો જન્મ [[ભારત]]માં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી [[ચીન]] દેશમાં વધુ થયો. [[બુદ્ધ|ભગવાન બુદ્ધ]] આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. '''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. [[ગૌતમ બુદ્ધ]] 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

[[બોધગયા]] નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ '[[ટ્રીપીતક]]' છે જે [[પાલિ ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને [['અષટઆત' માર્ગ]] કહે છે. આ ધર્મમાં [[ધ્યાન]]નું સવિશેષ મહત્વ છે. [[વિપશ્યના]] ધ્યાનની રીતનો ફેલાવો [[ભગવાન બુદ્ધે]] કર્યો હતો.

૦૯:૨૬, ૩ જૂન ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

બોધગયા ખાતે આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. બોધગયામાં ભગવાન ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઇ હતી.[૧]

બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો. ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ 'ટ્રીપીતક' છે જે પાલિ ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

આ પણ જુઓ

સંદર્ભ