ઓટોરિક્ષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ઓટો રીક્ષા એ અમદાવાદ મા ચાલતી વધારે પ્રમાણ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
[[File:Bajaj auto-rickshaw in Sri Lanka.jpg|thumb|ઓટોરિક્ષા, [[શ્રીલંકા]]માં]]
ઓટો રીક્ષા એ અમદાવાદ મા ચાલતી વધારે પ્રમાણ વાહન છે.
'''ઓટોરિક્ષા''' અથવા '''ઓટો રિક્ષા''' અથવા '''રિક્ષા''' અથવા '''ટુક ટુક''' એ વાહન વ્યવહારનું સાધન છે. તે માનવચાલિત રીક્ષા અને સાયકલ રીક્ષાની અદ્યતન આવૃત્તિ છે. મોટાભાગની રિક્ષાઓમાં ત્રણ [[પૈડું|પૈડા]] હોય છે.
ઓટો રીક્ષા એ વાહાન વ્યવહાર ની મોટી વસ્તુ છે

રિક્ષાનો મુખ્ય ઉપયોગ જાહેર પ્રવાસ, ભાડાના વાહન અને માલ-સામાનના પરિવહન તરીકે થાય છે. વિકાસશીલ દેશોમાં રિક્ષા વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. પુનેમાં સ્થિત બજાજ ઓટો વિશ્વની સૌથી મોટી રિક્ષા બનાવતી કંપની છે.<ref>{{cite web |url=https://www.economist.com/business/2014/02/22/tuk-tuking-the-world-by-storm|title=Tuk-tuking the world by storm|website=The Economist}}</ref>

== સંદર્ભ ==
{{Reflist}}

{{સ્ટબ}}

૧૨:૩૫, ૨૦ જૂન ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ઓટોરિક્ષા, શ્રીલંકામાં

ઓટોરિક્ષા અથવા ઓટો રિક્ષા અથવા રિક્ષા અથવા ટુક ટુક એ વાહન વ્યવહારનું સાધન છે. તે માનવચાલિત રીક્ષા અને સાયકલ રીક્ષાની અદ્યતન આવૃત્તિ છે. મોટાભાગની રિક્ષાઓમાં ત્રણ પૈડા હોય છે.

રિક્ષાનો મુખ્ય ઉપયોગ જાહેર પ્રવાસ, ભાડાના વાહન અને માલ-સામાનના પરિવહન તરીકે થાય છે. વિકાસશીલ દેશોમાં રિક્ષા વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. પુનેમાં સ્થિત બજાજ ઓટો વિશ્વની સૌથી મોટી રિક્ષા બનાવતી કંપની છે.[૧]

સંદર્ભ

  1. "Tuk-tuking the world by storm". The Economist.