ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Reverted 1 edit by 117.229.19.136 (talk) to last revision by QueerEcofeminist. (TW)
ટેગ: Undo
લીટી ૧૯: લીટી ૧૯:
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.


[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત ક સેક્સ બીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

શાસ્ત્રોમાં 'ગુ' નો અર્થ અંધકાર દર્શાવવામાં આવ્યો છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર એવો થાય છે.આમ ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લઈ આવનાર - માર્ગદર્શક / પથદર્શક
{{સ્ટબ}}
{{સ્ટબ}}



૧૫:૩૬, ૧૮ જુલાઇ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ગુરુ પૂર્ણિમા
ચિત્ર:Shukracharya and Kacha.jpg
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
ઉજવવામાં આવે છેહિંદુ અને બૌદ્ધ
ઉજવણીઓભારતમાં રાષ્ટ્રીય રજા
ધાર્મિક ઉજવણીઓગુરુ પૂજા
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
આવૃત્તિવાર્ષિક

ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.