ગુફા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
thumb|230px|[[અમેરિકાના મેક્સિકો...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૦૯:૦૨, ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

અમેરિકાના મેક્સિકોમાં આવેલી એક ગુફા
ગુફા

ગુફા એ જમીનની નીચેના ભાગે બનાવવામાં આવેલું એક ભોંયરું કે સુરંગ છે જેનો આકાર સામાન્ય રીતે તેમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો રાખવામાં આવતો હોય છે.[૧] મુખ્યત્વે આ ગુફાઓનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરવામાં આવતો હતો. આવી ગુફાઓ પર્વતોમાં અને સમુદ્રમાં પણ અસ્તિત્વ ધરાવે છે.

સંદર્ભો

  1. Caves, Stephen Kramer, First Avenue Editions, 1995, ISBN 978-0-87614-896-9