સભ્યની ચર્ચા:Brihaspati: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
પ્રયોગ સમાપ્ત થયો. ૬ ઢાંચા બનાવ્યા છે અને બધા યોગ્ય રીતે કામ કરે છે.
→‎Thank you and Happy Diwali: નવો વિભાગ
લીટી ૪૯: લીટી ૪૯:
તમારા તરફ થી [[રાવ સાહેબ]] પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? [[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] ([[સભ્યની ચર્ચા:HinduKshatrana|ચર્ચા]]) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
તમારા તરફ થી [[રાવ સાહેબ]] પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? [[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] ([[સભ્યની ચર્ચા:HinduKshatrana|ચર્ચા]]) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
::[[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
::[[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

== Thank you and Happy Diwali ==

{| style="border: 5px ridge red; background-color: white;"
|rowspan="2" valign="top" |[[File:Feuerwerks-gif.gif|120px]]
|rowspan="2" |
|style="font-size: x-large; padding: 0; vertical-align: middle; height: 1.1em;" | <center>[[File:Emoji_u1f42f.svg|40px]]'''<span style="color: Red;">Thank</span> <span style="color: Blue;">you</span> <span style="color: Green;">and</span> <span style="color: purple;">Happy</span> <span style="color: orange;">Diwali</span> [[File:Emoji_u1f42f.svg|40px]]'''</center>
|-
|style="vertical-align: top; border-top: 1px solid gray;" | <center>"Thank you for being you." —anonymous</center>Hello, this is the festive season. The sky is full of fireworks, tbe houses are decorated with lamps and rangoli. On behalf of the [[:m:Growing Local Language Content on Wikipedia (Project Tiger 2.0)|Project Tiger 2.0 team]], I sincerely '''thank you''' for [[Special:MyContributions|your contribution]] and support. Wishing you a Happy Diwali and a festive season. Regards and all the best. --[[સભ્ય:Titodutta|Titodutta]] ([[સભ્યની ચર્ચા:Titodutta|ચર્ચા]]) ૧૮:૪૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
|}

૧૮:૪૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સ્વાગત!

ભાઈશ્રી Brihaspati, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૬, ૧ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

નમસ્કાર

હેલ્લો, આપના યોગદાન બદલ આભાર. યોગદાન માટે કંઈ મદદની જરૂર હોય તો મારા ચર્ચાને પાને આપ પુછી શકો છો. વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની મુલાકાત પણ લેશો. --Gazal world (ચર્ચા) ૧૦:૫૩, ૫ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

આભાર

ગુજરાતી વિકિપીડિયામાં આસોપાલવ જેવો ઉપયોગી લેખ બનાવવા માટે આભાર. તમે સરળતાથી ભાષાંતર કરવા માટે ભાષાંતર સાધનનો ઉપયોગ પણ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૭, ૨૮ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

નવાં બનાવેલા પૃષ્ઠો

તમે આ કડીનો ઉપયોગ કરીને તમે નવાં બનાવેલા પૃષ્ઠોની યાદી સીધી જ મેળવી શકો છો! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૫, ૨૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

ચર્ચા

પ્રણામ, મ્હારો એડિટ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય જી ના પાના ઉપર નો કારણ એ છે કે ટાઇટલ ઉપર માનવાચક શબ્દો નો ઉપયોગ વિકી ઉપર ઘણા બધા ઉપર નથી, અને હેમચંદ્રાચાર્ય જી ના પણ ટાઇટલ ઉપર એ નથી પણ, બનેઓ પાના ની અંદર માનવાચક શબ્દ તો ચેજ, અને આવો એડિટ કરી પાનો નાનો થાય તો એમાં વાંધોજ શું,અને તમે મને એમ કહ્યું કે honorific suffix ને વાપરવા ની "જરૂર નથી".એમાં મે તમને અંગ્રેજી નો ઉપયોગ કરી વાત કરી, કદાચ તમને ખરાબ લાગ્યું કારણ અંગ્રેજી મા કોઈને માન આપવા માટે ગુજરાતી જેમ "તમે" જેવો શબ્દ નથી.. મ્હારો ઉદ્દેશ્ય કોઈ ની પણ સાથે તુચ્છ રીતે બરતાવ કરવાનો નથી. છતાં ખરાબ લાગ્યું હોએ તો ક્ષમા. Rishabh.rsd (ચર્ચા)

@Rishabh.rsd: તમારી સાંપ્રદાયિક વિચારધારા તમારા ઉચ્ચારોમાં થી જ દેખાઈ આવે છે. મને એવા લોકો વિષે ખ્યાલ છે, અને હું પણ એવા લોકોની વચ્ચે રહેલો/મળેલો છું જેઓ 'મારી' ની જગ્યા એ 'મ્હારી' શબ્દ નો પ્રયોગ કરતાં હોય છે. તું મને કહેવાવાળો કોણ? એ વિકિપીડિયાની ભાષા નથી, કદાચ ક્યાંક પાઠશાળામાં આ ભાષા ચાલતી હશે, પણ અહીંયા સભ્યતાથી ચર્ચા થશે અને પોલિસી મુજબ જ  થશે. તમારા એડિટ્સ ખોટા હતાં કારણ કે કોઈની પાછળ 'જી' લગાવવા નો વિકિપીડિયા નો રિવાજ નથી. 'તમે' લગાવવા માટે ના એડિટ્સ મેં રિવર્ટ નથી કર્યાં અને સાથે જ જોઈ લેવું કે અંગ્રેજી માં જગદ્ગુરુ જેવા શબ્દો વપરાય છે. અન્ય કાર્ય હોય તો નિઃશંકપણે પૂછી શકાય.‌--Harshil169 (ચર્ચા) ૨૦:૦૨, ૨૮ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

Rollbackers અધીકાર

પ્રિય Harshil169
આપને માટે થયેલા મતદાન ને આધારે આપને ઉલટાવનાર તરીકે ના હક્કો ગુજરાતી વિકિપિડિયા પર પ્રદાન કરતા હું અનહદ આનંદની લાગણી અનુભવું છું. આશા છે કે આપનું યોગદાન ગુજરાતી વિકિપિડીયાને નવા સીમાડાઓ સુધી લઈ જવામાં મદદ કરશે. નોંધ લેવા વિનંતી કે આપના આ અધિકારો ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે આપોઆપ ખતમ થશે. આપ એ પહેલા ફરીથી આ હક્કો માટે આવેદન પત્ર ભરીને જે તે સમયે એ ચુંટણીના પરીણામોને આધારે આપના હક્કોનું સાતત્ય જાળવી શકો છો. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૨:૦૧, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

જી, વિકિપીડિયા ની પોલિસી ના વિરુદ્ધમાં હોય તે રીતે હું તેનો ઉપયોગ નહીં કરું. સાથે જ ઍડીટ વોરમાં સંકળાઈશ નહીં. અધિકાર આપવા બદલ આભાર. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૧૦, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

ભલે અજાણ્યા સહયોગીએ કર્યા હોય પણ સારા સુધારા હોય તો ન ઉલટાવવા જોઈએ.

આશા પારેખના પાના પર ના આ સુધારાઓ ઉલટાવવા જેવા ન હતા. કોઈ અજાણ્યા સહયોગીએ સારા સુધારા કરેલા હોય એમ લાગે છે. પુરતી ચકાસણી કર્યા પછી જ ઉલટાવવા વિનંતી. --A. Bhatt (ચર્ચા) ૧૮:૨૦, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

જી, મેં ચકાસણી કરી હતી પરંતુ તેમાં અભિનેત્રી સાધના ના પ્રુષ્ઠ ની લિંક દૂર કરેલી હતી, જે યોગ્ય ન લાગ્યું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૪૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
કંઈક સમજફેર લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૧૯:૦૩, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
એ કડી એમણે ઉમેરેલી હતી. તમે એ ફેરફાર ઉલટાવ્યો એને કારણે એ કડી નીકળી ગયેલી. હવે મેં તમારો ફેરફાર ઉલટાવ્યા પછી એ કડી ફરી દેખાઈ રહી છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૦૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
જી, મારાથી કંઈક ભૂલ થઈ હશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
કશો વાંધો નહી. ભૂલ તો કોઇના થી પણ થઈ શકે. હવે પછીથી જરા વધારે સાવચેતી રાખવા વિનંતિ. આભાર. --A. Bhatt (ચર્ચા) ૦૯:૨૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

કનૈયાલાલ મુનશી પાના પરનો ફેરફાર

હેલ્લો. આપે અહીં IP દ્વારા કરેલો ફેરફાર ઉલટાવ્યો છે, જે ખરેખર ઉપયોગી હતો. આ પણ જુઓ, Wikipedia:IPs are human too. --Gazal world (ચર્ચા) ૧૫:૦૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

જો આપણે આ જ રીતે કોઈએ સુધારેલ ભૂલ Revert કરતાં રહીશું તો ફરી ક્યારેય તે વ્યક્તિ ભૂલ સુધારવા વિકિપીડિયા પર નહીં આવે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
જી, ભુલ ધ્યાનમાં આવી ગઈ છે. હું સામાન્ય રીતે મુન્શી લખું છું તેથી મને તે યોગ્ય નતો લાગ્યો પણ નામ જોતાં તે યોગ્ય જ છે. --‌હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૧૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Appreciated. તો હવે તમે જાતે જ એ ફેરફાર ઉલટાવી દેશો. આભાર. --Gazal world (ચર્ચા) ૧૫:૪૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
I don't know why you have removed this edits made by an IP user. એ Vandalism તો નથી જ. નવા ઍડિટર્સને અહિંના નિયમોનો ખ્યાલ નથી હોતો. માટે તેઓ માહિતીની સાથે સંદર્ભ ઉમેરવા વિશે સભાન નથી હોતા. જો નવા ઍડિટર્સ દ્વારા ઉમેરેલ માહિતી ઉપયોગી હોય તો તે રાખવી. જો ઉમેરેલ માહિતી અડધી જ ઉપયોગી હોય. તો તે અડધી માહિતી રાખવી અને બાકીની માહિતી Remove કરવી. અને સંદર્ભ વગરના ફકરાઓમાં 'સંદર્ભ આપો' ટેગ મૂકવું. અને જો આ બધુ ન કરવું હોય તો (બીજા લોકો સમય મળ્યે આ કરી દેશે એવી આશાથી) આ કામ બીજા એડિટર્સ પર માટે છોડવું.
એ ઉપરાંત આપે સંદર્ભ નથી - ફક્ત એટલા જ માટે મહિતી Remove કરી હોય તો જે તે IP કે સભ્યના ચર્ચાના પાને સંદર્ભ સાથે મહિતી ઉમેરવા તેમજ ઉમેરલ માહિતીનો સંદર્ભ આપવા માટે વિનંતી કરવી. મે કહ્યું એમ નવા લોકો અહિંના નિયમો જાણતા નથી હોતા, આથી આપણે જાતે જ એમને આ બધુ જણાવવુ જોઈએ. એ ઉપરાંત, તમે જાતે જ જે તે માહિતીનો સંદર્ભ શોધીને એ સંદર્ભ લેખમાં ઉમેરી શકો છો. અને જરૂર પડે તો એ માટે તમે સંદર્ભ વિનિમય પરિયોજનાનો ઉપયોગ કરી શકો છો.
કોઈએ પોતાનો સમય ખર્ચીને ઉમેરેલ માહિતી આપણે આમ જ Revert કરતાં રહીશુ તો તે વ્યક્તિ ફરી ક્યારેય અહિં માહિતી ઉમેરવા માટે નહિં આવે. (જો કે ઉપરના કિસ્સામાં હું નથી જાણતો કે તે IP યુઝરે માહિતી જાતે ટાઇપ કરી છે કે પછી ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી છે. Assume good faith) આભાર. --Gazal world (ચર્ચા) ૦૦:૧૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
Apologize, it was a machine translation. I realized it latter when I looked it again with a fresh eye. --Gazal world (ચર્ચા) ૦૦:૪૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

આભાર.

તમારા તરફ થી રાવ સાહેબ પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? HinduKshatrana (ચર્ચા) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

HinduKshatrana જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

Thank you and Happy Diwali

Thank you and Happy Diwali
"Thank you for being you." —anonymous
Hello, this is the festive season. The sky is full of fireworks, tbe houses are decorated with lamps and rangoli. On behalf of the Project Tiger 2.0 team, I sincerely thank you for your contribution and support. Wishing you a Happy Diwali and a festive season. Regards and all the best. --Titodutta (ચર્ચા) ૧૮:૪૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]