વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૨૦: લીટી ૨૦:
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://www.gujaratplus.com/web/gujarat/wildlife/vansda_national_park.htm ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાનું જાળસ્થળ]
* [http://govtcollegevansda.com/MAIN.htm સરકારી કોલેજ, વાંસદાનું જાળસ્થળ]
*[http://www.uq.net.au/~zzhsoszy/ips/b/bansda.html વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી]

==વાંસદા તાલુકામાં આવેલાં ગામો==
==વાંસદા તાલુકામાં આવેલાં ગામો==

૨૩:૪૨, ૨૨ ડિસેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

વાંસદાનો વિકાસપથ
વાંસદાનો વિકાસપથ

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

મહત્વના સ્થળો

  • રાજમહેલ
  • ઘડિયાળ ટાવર
  • કોટેજ હોસ્પિટલ
  • ટાઉન હોલ
  • પ્રતાપ હાઇસ્કૂલ
  • વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
  • જલારામ મંદિર

બાહ્ય કડીઓ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°21′E