બળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 42.108.202.119 (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું wikidata interwiki
લીટી ૧૭: લીટી ૧૭:


[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]

[[gd:Neart]]

૧૪:૨૦, ૨૫ મે ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો સર આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:

F = m · a

જ્યાં

F બળ છે જેને ન્યુટનના માપ માં મપાય છે,
m દળ કીલોગ્રામ અથવા રતલ અથવા પાઉન્ડમાં, અને
a પ્રવેગ, મીટર પ્રતિ વર્ગ સેકંડ અથવા ફૂટ પ્રતિ વર્ગ સેકંડમાં મપાય છે.

There are four basic types of force: (1)Electromagnetic force (2)Gravitational force (3)Strong nuclear force (4)Weak force