મદીના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું વાક્યો સરખાં કર્યા.
નાનું wikidata interwiki
 
લીટી ૧૧: લીટી ૧૧:
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:યાત્રાધામ]]
[[શ્રેણી:યાત્રાધામ]]

[[hu:Medina]]

૧૪:૨૩, ૨૫ મે ૨૦૨૦એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

મદીના (સ્થાનિક નામ: المدينة المنورة, અધિકૃત નામ: અલ-મદીના અલ-મુનાવ્વરાહ, અંગ્રેજી: al-Madīnah al-Munawwarah) અરબસ્તાનમાં આવેલુ એક શહેર છે.

નવાબી મસ્જીદ,સુર્યાસ્ત સમયે.

હિજરત પહેલા આ શહેર "યશરબ" તરીકે ઓળખાતુ હતું. હજરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ) ઈ.સ.૬૨૨મા અહી હિજરત કરીને આવ્યા એ પછી આ શહેર " મદીના મુનવ્વરા" તરીકે ઓળખાવા લાગ્યું અને હિજરી સન નો આરંભ હિજરત પછી થયો.