હાપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q11139912
નાનું wikidata interwiki
લીટી ૩: લીટી ૩:
[[શ્રેણી:ઉત્તર પ્રદેશ]]
[[શ્રેણી:ઉત્તર પ્રદેશ]]
{{સ્ટબ}}
{{સ્ટબ}}

[[dv:ހާޕޫރު]]
[[sv:Haripur]]
[[vi:Haripur]]

૨૦:૫૨, ૨૫ મે ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

હાપુરભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૦ (સિત્તેર) જિલ્લાઓ પૈકીનો એક એવા પંચશીલ નગર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. અહીં ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ નવા રચાયેલા પંચશીલ નગર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. વહીવટી દૃષ્ટિએ આ શહેરનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.