નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ace:Nagaland |
નાનું Bot multiple changes |
||
લીટી ૨૭: | લીટી ૨૭: | ||
{{ભારત}} |
{{ભારત}} |
||
[[શ્રેણી: |
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] |
||
[[ace:Nagaland]] |
[[ace:Nagaland]] |
૦૪:૫૩, ૨ જાન્યુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.
આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.
નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.
- કૈફાઇર જિલ્લો
- કોહિમા જિલ્લો
- જુન્હેમોટો જિલ્લો
- દીમાપૂર જિલ્લો
- ટ્વેનસાંગ જિલ્લો
- પેરેન જિલ્લો
- ફેક જિલ્લો
- મોકોક્ચુન્ગ જિલ્લો
- મોન જિલ્લો
- લોન્ગલેન્ગ જિલ્લો
- વોખા જિલ્લો
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |