ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
76.71.5.251 (talk)એ કરેલો ફેરફાર 667987 પાછો વાળ્યો
ટેગ: Undo
નાનુંNo edit summary
લીટી ૧૮: લીટી ૧૮:
* [http://forum.chatdd.com/urdu-stuff/ ઉર્દૂ કાવ્યો]
* [http://forum.chatdd.com/urdu-stuff/ ઉર્દૂ કાવ્યો]
* [http://www.webcitation.org/query?id=1256602172611474&url=www.geocities.com/alibabataj/ghazal.html ઉર્દૂ ગઝલ]
* [http://www.webcitation.org/query?id=1256602172611474&url=www.geocities.com/alibabataj/ghazal.html ઉર્દૂ ગઝલ]
* [https://urdunama.org/forum ઉર્દૂ ફોરમ]


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૦૦:૪૨, ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ઉર્દૂ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ ફારસી ભાષા, અરેબિક ભાષા અને તુર્કિશ ભાષા (ટર્કિશ ભાષા)માંથી વિકસિત થયેલ છે, જે 'ખડી બોલી'થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ(ખડી બોલી કે ખરી બોલી)ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં