એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Modifying: ar:ملحق:11 أبريل |
નાનું રોબોટ ઉમેરણ: qu:11 ñiqin ayriway killapi |
||
લીટી ૧૧૮: | લીટી ૧૧૮: | ||
[[pl:11 kwietnia]] |
[[pl:11 kwietnia]] |
||
[[pt:11 de abril]] |
[[pt:11 de abril]] |
||
[[qu:11 ñiqin ayriway killapi]] |
|||
[[ro:11 aprilie]] |
[[ro:11 aprilie]] |
||
[[ru:11 апреля]] |
[[ru:11 апреля]] |
૦૭:૨૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિધ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ. (અ. ૧૯૪૪)