છબીલદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સંદર્ભ તારીખ ક્ષતિ સુધારી.
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૮: લીટી ૨૮:
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત આંદોલન|મહાગુજરાત ચળવળમાં]] પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત આંદોલન|મહાગુજરાત ચળવળમાં]] પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>


તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માં થઈ [[જનતા પાર્ટી]]માં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title=Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|last=|first=|date=૨૯ નવેમ્બર ૨૦૦૮|work=deshgujarat.com|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref>
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માં થઈ [[જનતા પાર્ટી]]માં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title=Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|last=|first=|date=૨૯ નવેમ્બર ૨૦૦૮|work=deshgujarat.com|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref> તેેેમનેે ગ્રામપંચાયત ને મફત પાણી ની સગવડ આપી હતી.


==સંદર્ભો==
==સંદર્ભો==

૧૪:૪૪, ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

છબીલદાસ મહેતા
ગુજરાતના નવમા મુખ્યમંત્રી
પદ પર
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫
પુરોગામીચીમનભાઈ પટેલ
અનુગામીકેશુભાઈ પટેલ
બેઠકમહુવા, ભાવનગર
અંગત વિગતો
જન્મ૪ નવેમ્બર, ૧૯૨૫
મહુવા, ભાવનગર, ગુજરાત
મૃત્યુ૨૯ નવેમ્બર, ૨૦૦૮
અમદાવાદ
રાજકીય પક્ષપ્રજા સમાજવાદી પાર્ટી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જનતા પાર્ટી
જનતા દળ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
જીવનસાથીક્રિષ્નાબેન
સંતાનો
નિવાસસ્થાનઅમદાવાદ
ધર્મહિન્દુ

છબીલદાસ મહેતા રાજકારણી અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી હતા.

જીવન

છબીલદાસ મહેતાનો જન્મ મહુવામાં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા.[૧]

કારકિર્દી

તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.[૧]

તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ ચીમનભાઈ પટેલનાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ જનતા દળમાં થઈ જનતા પાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું અમદાવાદ ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.[૧][૨] તેેેમનેે ગ્રામપંચાયત ને મફત પાણી ની સગવડ આપી હતી.

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mehta, Ojas (૩૦ નવેમ્બર ૨૦૦૮). "State's ex-chief minister Chhabildas Mehta dies". Ahmedabad Mirror. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૪. CS1 maint: discouraged parameter (link)
  2. "Former Gujarat Chief Minister Chhabildas Mehta dead". deshgujarat.com. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૪. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ