પિંગળશી પાતાભાઈ ગઢવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું પિંગળવાણીમાંથી સંકલીત થોડી માહિતિ ઉમેરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું →‎જીવન: અવસાનની તારીખ વર્તમાનપત્રના લેખને આધારે મૂકી
લીટી ૬: લીટી ૬:


== જીવન ==
== જીવન ==
એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨( ઇ.સ. ૧૮૫૬)માં આસો સુદ અગીયારસને દિવસે [[સિહોર]]માં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી<ref name="ચારણીસાહિત્ય">{{cite web |url=http://www.charanisahity.in/ |title=ચારણી સાહિત્ય |author=ચારણી સાહિત્ય દોટ ઈન|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા અખેરાજજી અને જસવંતસિંહજીના સમયમાં રાજકવિ રહી ચૂક્યા હતા<ref name="ચારણીસાહિત્ય"/>. પિંગળશી ગઢવીનું મૃત્યુ ૧૯૩૯માં થયેલું<ref name="za-me-1">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ |author=પીનાકી મેઘાણી|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. ભાવનગરમાં ''પિંગળશી બાપુની ડેલી'' તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા [[કૃષ્ણકુમારસિંહ ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]એ [[શેઢાવદર (તા. ભાવનગર)|શેઢાવદર]] ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું<ref name="za-me-1"/>.
એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨( ઇ.સ. ૧૮૫૬)માં આસો સુદ અગીયારસને દિવસે [[સિહોર]]માં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી<ref name="ચારણીસાહિત્ય">{{cite web |url=http://www.charanisahity.in/ |title=ચારણી સાહિત્ય |author=ચારણી સાહિત્ય દોટ ઈન|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા અખેરાજજી અને જસવંતસિંહજીના સમયમાં રાજકવિ રહી ચૂક્યા હતા<ref name="ચારણીસાહિત્ય"/>. પિંગળશી ગઢવીનું મૃત્યુ ૪-માર્ચ ૧૯૩૯ (મહા વદ ચૌદશ - શીવરાત્રીને દિવસે) થયેલું<ref_name="ngs20210312">તા ૧૨ માર્ચ ૨૦૨૧ના નવ ગુજરાત સમય વર્તમાનપત્રમાં પાંચમાં પાના પર છપાયેલ લેખ</ref> <ref name="za-me-1">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ |author=પીનાકી મેઘાણી|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. ભાવનગરમાં ''પિંગળશી બાપુની ડેલી'' તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા [[કૃષ્ણકુમારસિંહ ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]એ [[શેઢાવદર (તા. ભાવનગર)|શેઢાવદર]] ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું<ref name="za-me-1"/>.


== સર્જન ==
== સર્જન ==

૦૯:૦૩, ૧૨ માર્ચ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

પિંગળશી પાતાભાઈ ગઢવી
જન્મ૧૮૬૫ Edit this on Wikidata
સિહોર Edit this on Wikidata
મૃત્યુ૧૯૩૯ Edit this on Wikidata

પિંગળશી પાતાભાઈ નરેલા અથવા પિંગળશી પાતાભાઈ ગઢવી અથવા ફક્ત પિંગળશી ગઢવીભાવનગર રજવાડા સમયના રાજકવિ હતા.

જીવન

એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨( ઇ.સ. ૧૮૫૬)માં આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી[૧]. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા અખેરાજજી અને જસવંતસિંહજીના સમયમાં રાજકવિ રહી ચૂક્યા હતા[૧]. પિંગળશી ગઢવીનું મૃત્યુ ૪-માર્ચ ૧૯૩૯ (મહા વદ ચૌદશ - શીવરાત્રીને દિવસે) થયેલું<ref_name="ngs20210312">તા ૧૨ માર્ચ ૨૦૨૧ના નવ ગુજરાત સમય વર્તમાનપત્રમાં પાંચમાં પાના પર છપાયેલ લેખ</ref> [૨]. ભાવનગરમાં પિંગળશી બાપુની ડેલી તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શેઢાવદર ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું[૨].

સર્જન

પિંગળવાણી નામનું એમનું પુસ્તક બહુ જ વિખ્યાત છે[૨]. એમના બારમાસી છંદ વિખ્યાત છે અને લગભગ દરેક ડાયરામાં એ ગવાતા હોય છે.

બારમાસી છંદ

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્ જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્ વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી ગોકુળ આવો ગિરધારી. 1

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે અંબરસેં,
તરુવર ગિરિવરસે, લતા લહર સે નદિયાં સરસે સાગરસેં,
દંપતી દુઃખ દરસે, સૈજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી ગોકુળ આવો ગિરધારી. 2

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ બિસરીયા, કાજ ન સરિયા મન નહિ ઠરિયા મૈ હારી,
કહે રાધે પ્યારી, મૈ બલિહારી ગોકુળ આવો ગિરધારી. 3

આસો મહિનારી, આસ વધારી દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી મથુરારી
બ્રુષભાનુ દુલારી, કહત પુકારી, બિનવીયે બારીબારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી. 4.

कहुं मासं काती, तिय मदमाती, दिप लगाती रंग राती।
मंदिर महलाती, सबे सुहाती, मैं हरखाती जझकाती।
बिरहे जल जाती, नींद न आती, लखी नपाती मोरारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी !! 5

मगसर शुभ मासं, धर्म प्रकाशं, हिये हुल्लासं जनवासं।
सुन्दर सहवासं, स्वामी पासं, विविध विलासं रनिवासं।
अन्न नहीं अपवासं, व्रती अकाशं, नहीं विश्वासं मोरारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गीरधारी !! 6

पौषे पछताई, शिशिर सुहाई, ठंड लगाई सरसाई।
मन मथ मुरझाई, रहयो न जाई, बृज दुखदाई वरताई।
शुं कहुं समझाई, वैद बताई, नहीं जुदाई नर नारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुल आवो गिरधारी !! 7

माह महिना आये, लगन लखाये, मंगळ गाये रंग छाये।
बहु रैन बढाये, दिवस घटाये, कपट कहाये वरताये।
वृज की वनराये, खावा धाये, वात न जाय विस्तारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी !! 8

फागुन प्रफुल्लितं, बेल ललितं, कीर कलीतं कौकीलं।
गावत रस गीतं, वसन्त वजीतं, दन दरसीतं दुख दिलं।
पहेली कर प्रीतं, करत करीतं, नाथ अनीतं नहीं सारी।
कहे राधे बलिहारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी!! 9

मन चैत्र मासं, अधिक ऊदासं, पति प्रवासं नहींपाये।
बन बने बिकासं, प्रगट पलासं, अंब फळांसं फल आये।
स्वामी सहवासं, दिये दिलासं, हिये हुल्लासं कुबजारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी !! 10

वैशाखे वादळ, पवन अप्रबळ, अनल प्रगट थल तपति अति।
सौहत कुसुमावल, चंदन शीतल, हुई नदियां जळ मन्द गति।
कियो हमसे छळ, आप अकळ कळ, नहीं अबळा पत पतवारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी !! 11

जेठे जगजीवन, सुके बन बन, घोर गगन घन चढत घटा।
भावत नहीं भौजन, जात वरस दन, करत प्रिया तन काम कटा।
तड़फत ब्रज के जन, नाथ निरंजन, दिया न दरशन दिलधारी।
कहे राधे प्यारी, मैं बलिहारी, गौकुळ आवो गिरधारी !! 12

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ ચારણી સાહિત્ય દોટ ઈન. "ચારણી સાહિત્ય". મેળવેલ ૧૪-એપ્રીલ-૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પીનાકી મેઘાણી. "વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ". મેળવેલ ૧૪-એપ્રીલ-૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)