ભાવનગર તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 2402:3A80:16E4:C820:F3E6:93FA:43D7:C844 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું વિઠ્ઠલ ઉદ્યોગ નગર સાથે ખોટી રીતે જોડાયેલી કડીને હટાવી.
લીટી ૩૧: લીટી ૩૧:
ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ [[ભાલ વિસ્તાર]]માં પડે છે.
ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ [[ભાલ વિસ્તાર]]માં પડે છે.


ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા [[રૂવા (તા. ભાવનગર)|રૂવા]] ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં [[ચિત્રા (તા. ભાવનગર)|ચિત્રા]], [[વરતેજ (તા. ભાવનગર)|વરતેજ]], અને [[વિઠ્ઠલ ઉદ્યોગનગર]] નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.
ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા [[રૂવા (તા. ભાવનગર)|રૂવા]] ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં [[ચિત્રા (તા. ભાવનગર)|ચિત્રા]], [[વરતેજ (તા. ભાવનગર)|વરતેજ]], અને વિઠ્ઠલવાડી નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.


ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.
ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.

૧૨:૩૮, ૩ એપ્રિલ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

ભાવનગર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક ભાવનગર
વસ્તી ૭,૮૭,૩૧૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૦ /
સાક્ષરતા ૭૨.૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ભાવનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે.[૨]

ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ ભાલ વિસ્તારમાં પડે છે.

ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા રૂવા ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં ચિત્રા, વરતેજ, અને વિઠ્ઠલવાડી નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.

ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.

ગામો

ભાવનગર તાલુકામાં ૫૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૩]

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલિક સ્થાન
  1. ઉમરાળા
  2. ગારીયાધાર
  3. ઘોઘા
  4. જેસર
  5. તળાજા
  6. પાલીતાણા
  7. ભાવનગર
  8. મહુવા
  9. વલ્લભીપુર
  10. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન



સંદર્ભ

  1. "Bhavnagar Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  2. "Taluka Panchayat". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ માંથી ૨૦ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  3. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Bhavnagar, Bhavnagar, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી ૧૩ નવેમ્બર ૨૦૧૧ પર સંગ્રહિત. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ