વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું →‎ગુજરાતને સંબંધિત બે દિવસો દર વર્ષે ઉજવવા અંગેનો પ્રસ્તાવ: પ્રસ્તાવ મુકનારની બાકી રહી ગયેલી સહી ઉમેરી.
લીટી ૫૭૨: લીટી ૫૭૨:


આનો અર્થ એમ જરાય નથી કે વર્ષ દરમિયાન બીજી કોઈ સ્પર્ધાનું આયોજન નહીં થાય; તે તો થશે જ પરંતુ ગુજરાતને સંબંધિત આ બે દિવસોએ ખાસ કંઈક આયોજન કરવું. પછી ભલે ને તે પ્રતિકાત્મક રૂપે એક દિવસ પૂરતું મર્યાદિત કેમ ન હોય! આ બે દિવસો વિશે પૃષ્ઠો બનાવી શકાય અને જે તે વર્ષે કરવામાં આવેલી સ્પર્ધાની માહિતીની નોંધ પણ રાખી શકાય; આ અંગેની જવાબદારી હું સ્વીકારવા તૈયાર છું. આપના વિચારો અહીં વ્યક્ત કરશો.
આનો અર્થ એમ જરાય નથી કે વર્ષ દરમિયાન બીજી કોઈ સ્પર્ધાનું આયોજન નહીં થાય; તે તો થશે જ પરંતુ ગુજરાતને સંબંધિત આ બે દિવસોએ ખાસ કંઈક આયોજન કરવું. પછી ભલે ને તે પ્રતિકાત્મક રૂપે એક દિવસ પૂરતું મર્યાદિત કેમ ન હોય! આ બે દિવસો વિશે પૃષ્ઠો બનાવી શકાય અને જે તે વર્ષે કરવામાં આવેલી સ્પર્ધાની માહિતીની નોંધ પણ રાખી શકાય; આ અંગેની જવાબદારી હું સ્વીકારવા તૈયાર છું. આપના વિચારો અહીં વ્યક્ત કરશો.
--Brihaspati ૦૯:૩૯, ૨૦૨૧ એપ્રિલ ૨૦.


===તરફેણ===
===તરફેણ===

૨૦:૩૩, ૨૧ એપ્રિલ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

Archive

દફતર


૨૦૦૭-૧૦ '૧૧-'૧૩ '૧૪


'૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

ગુજરાતી વિકિપીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે!
જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહીં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.


WMWM 2021 Newsletter #1

Namaskar, You are receiving this notification as you are one of the subscriber of Wikimedia Wikimeet India 2021 Newsletter. We are sharing with you the first newsletter featuring news, updates and plans related to the event. You can find our first issue here. If you do not want to receive this kind of notification further, you can remove yourself from here.

Sent through MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૨૭, ૧ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

Festive Season 2020 edit-a-thon on 5-6 December 2020

Festive Season 2020 edit-a-thon is on 5 – 6 December 2020

Namaskara/Hello,

Hope you are doing well. On 5–6 December, A2K will conduct a mini edit-a-thon on the theme Festivals of India. This edit-a-thon is not restricted to a particular project and editors can contribute to any Wikimedia project on the theme. Please have a look at the event page, and please participate. Some tasks have been suggested, please feel free to expand the list.

Regards. Sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૯, ૨ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]


2020 Coolest Tool Award Ceremony on December 11th

Community Wishlist Survey 2021

SGrabarczuk (WMF)

૦૬:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ (IST)

Wikimedia Wikimeet India 2021 Newsletter #2

Hello,
The second edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have started a logistics assessment. The objective of the survey is to collect relevant information about the logistics of the Indian Wikimedia community members who are willing to participate in the event. Please spend a few minutes to fill this form.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page. --MediaWiki message delivery (ચર્ચા) ૦૭:૧૦, ૧૭ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

Submission Open for Wikimedia Wikimeet India 2021

Sorry for writing this message in English - feel free to help us translating it

Hello,

We are excited to announce that submission for session proposals has been opened for Wikimedia Wikimeet India 2021, the upcoming online wiki-event which is to be conducted from 19 – 21 February 2021 during the occasion of International Mother Language Day. The submission will remain open until 24 January 2021.

You can submit your session proposals here -
https://meta.wikimedia.org/wiki/Wikimedia_Wikimeet_India_2021/Submissions
Click here to Submit Your session proposals

A program team has been formed recently from highly experienced Wikimedia volunteers within and outside India. It is currently under the process of expansion to include more diversity in the team. The team will evaluate the submissions, accept, modify or reject them, design and finalise the program schedule by the end of January 2021. Details about the team will come soon.

We are sure that you will share some of your most inspiring stories and conduct some really exciting sessions during the event. Best of luck for your submissions!

Regards,
Jayanta
On behalf of WMWM India 2021

સભ્ય:सुन्दर દ્વારા અંગત ધમકી આપવા બાબત.

@Aniket અને Dsvyas:, "સભ્ય:सुन्दर દ્વારા કોળી લેખમાં સંદર્ભ વિનાના કેટલાક ફેરફારોને મેં મેન્યુઅલ રિવર્ટ કરેલાં જેના પ્રત્યાઘાતરૂપે ભાઈશ્રીએ મને ઇમેલ દ્વારા કાનૂની કાર્યવાહી થઈ શકે છે તેવી ચેતવણી આપેલ હતી. તેમની આ પ્રતિક્રિયાને ખાસ મહત્વ ન આપતાં તેમણે મારા સભ્ય પાના પર ચેતવણીની પુનરુક્તિ કરેલ છે. એમની અંગત ચેતવણીઓ તરફ આપનું ધ્યાન દોરું છું. --Vijay Barot (ચર્ચા) ૨૨:૧૩, ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈની ગેરહાજરીમાં ભાંગફોડ પ્રવૃત્તિમાં ખાસો ઉછાળો જોવા મળ્યો છે. અબુલ કલામ આઝાદના પાના પર પણ કોઈ અજાણ્યા આઇપી એડ્રેસથી અપશબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા.--Vijay Barot (ચર્ચા) ૨૨:૧૩, ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
પ્રિય સભ્ય Vijay Barot, એ સભ્યને જરૂરી ચેતવણી આપી દીધી છે. બીજુ, ભાંગફોડીયા પ્રવૃત્તિએ ગુજરાતી વિકિ શરૂ થયુ ત્યારથી સતત થતી આવતી પ્રક્રિયા છે. આપણે એના પ્રતિકાર માટે એક કરતા વધુ લોકોને રોલબેકર્સ તરીકેના હક્કો આપેલા છે. એટલે તમે કોઇ પણ વ્યક્તિની હાજરી કે ગેરહાજરીને ભાંગફોડ પ્રવૃત્તિ સાથે ન સાંકળી લો એવું મારુ નમ્ર સુચન છે. અન્ય રોલબેકર્સ એમના સમયે એમની જવાબદારી નિભાવશે જ એવો મને વિશ્વાસ છે. --A. Bhatt (ચર્ચા) ૧૦:૧૩, ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Aniket અને Dsvyas:, આ સભ્ય દ્વારા હવે મને પણ ઇમેલ વડે ધમકી મળી છે. પ્રબંધકો તાત્કાલિક આ સભ્ય પર પ્રતિબંધ મૂકે તેવી વિનંતી છે. તેમનું આઇ.પી. પણ બ્લોક કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૫, ૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું., સભ્ય:सुन्दर પર બહુ સુંદર ન લાગે એવો અમર્યાદ પ્રતિબંધ મુકાયો છે. --A. Bhatt (ચર્ચા) ૨૧:૨૯, ૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikimedia Wikimeet India 2021 Newsletter #3

Hello,
Happy New Year! The third edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened proposals for session submissions. If you want to conduct a session during the event, you can propose it here before 24 Jamuary 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page. -- MediaWiki message delivery (ચર્ચા) ૧૪:૨૬, ૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

સ્કેનર ઉપયોગ માટે અનુમતિ

વિકિપીડિયા:ગુજરાતી વિકિમીડિયા સ્કેનર વિનિમય નોંધપોથી

નમસ્તે સર્વ મિત્રો, ઘણાં સમયનાં પરિશ્રમ પછી એક વિદ્વાન પોતાનાં સંગ્રહમાંની પુસ્તકનું સ્કેનિંગ કરવા દેવા માન્યા છે. સંસ્કૃતની એવી પુસ્તકો એમી પાસે છે, જે પ્રિન્ટ થતી નથી. ગુજરાત વિદ્યાપીઠ જેવા મહાગ્રન્થાલયોમાં પણ પ્રાપ્ય નથી. સંસ્કૃત વિકિપીડિયા પર લેખ લખવા માટે સંદર્ભ ગ્રન્થ તરીકે મારા માટે એ ગ્રન્થો અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. અતઃ આપસર્વે સ્કેનરનો ઉપયોગ કરવાની અનુમતિ આપશો. ગત સમયે જે સ્કેનર નો ઉપયોગ કર્યો હતો, ત્યારે મને સંદર્ભ ગ્રન્થો મળ્યા હતા, જેનાં આધારે આટલા સમય સુધી મે સં.વિકિ.માં લેખ લખ્યા છે. હવે વધુ સહાયતાની આવશ્યકતા છે. ધન્યવાદ. લિ., નેહલ દવે ૦૯:૩૩, ૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

@NehalDaveND:, તમે અવશ્ય સ્કેનરનો ઉપયોગ કરી શકો છો, જો કે અહિં એ સ્પષ્ટ થતું નથી કે તમે કયા સ્કેનરના ઉપયોગ માટેની વાત કરી રહ્યા છો. બે-ત્રણ વર્ષ પહેલા CIS-Wikimediaના સંયુક્ત ઉપક્રમે જે પ્રોજેક્ટ ટાઇગર હેઠળ સ્કેનર અને લેપટોપ આપવામાં આવ્યા હતા તે સ્કેનરની વાત કરતા હોવ તો તે સભ્ય:Gazal worldપ્રાપ્ત થયું હતું અને સામુદાયિક વપરાશ માટે હતું, મને ખાતરી છે કે તેઓ તમને જરુર મદદરુપ થશે. મારી કોઈ પણ મદદની જરુર હોય તો નિઃસંકોચ જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૦, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
આપને મેં What's App મેસેજમાં જણાવ્યું હતું કે આપ ઉત્તરાયણ પછી સ્કેનર લઈ જઈ શકો છો. ઉત્તરાયણ પહેલાં મારે 15 પુસ્તકો સ્કેન કરવાનાં છે. અહીં મેસેજ મૂકવાને બદલે આપે મને મેસેજ કર્યો હોત તો હું જવાબ આપત જ. આપે પહેલાં પણ સ્કેનર માંગ્યું ત્યારે તે આપ્યું જ હતું. ઉત્તરાયણ પછી સ્કેનર લઈ જશો અને કામ પૂરું થયે અમદાવાદમાં મોડર્ન ભટ્ટને પહોંચાડશો. --Gazal world (ચર્ચા) ૦૧:૧૭, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
ભવિષ્યમાં સ્કેનર માટેની વિનંતી વિકિપીડિયા:ગુજરાતી વિકિમીડિયા સ્કેનર વિનિમય નોંધપોથી પાનાનાં ચર્ચા પાના પર મૂકવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૦૩:૩૨, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Dsvyas: ધન્યવાદ ધવલભાઈ. @Gazal world: તમે ગઈ વખતે પણ મને આ પ્રક્રિયા કરવાનું કહ્યું હતું, એટલે મે વિચાર્યું પહેલેથી જ અહીં મુકી દઉ એટલે પ્રક્રિયા પણ થઈ જાય અને સમય તો આપણે નિર્ધારિત કર્યો હોય એજ રહેવાનો. મૌખિક ન ચાલે અને સમુદાયને જાણ હોવી જોઈએ - આ આપણી ગઈ વખતે વાત થઈ હતી. એટલે અહીં મુક્યું. માફ કરશો. લિ., નેહલ દવે ૦૭:૨૯, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikipedia 20th anniversary celebration edit-a-thon

Dear all,

We hope you are doing well. As you know, CIS-A2K is running a series of mini edit-a-thons. Two mini edit-a-thons has been completed successfully with your participation. On 15 January 2021, Wikipedia has its 20th birthday and we are celebrating this occasion by creating or developing articles regarding encyclopedias including Wikipedia. It has started today (9 January 2021) and will run till tomorrow (10 January 2021). We are requesting you to take part in it and provide some of your time. For more information, you can visit here. Happy editing. Thank you Nitesh (CIS-A2K) (talk) 07:54, 9 January 2021 (UTC)

Wikimedia Wikimeet India 2021 Newsletter #4

Hello,
Happy New Year! The fourth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૪૨, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

[Small wiki toolkits] Understanding the technical challenges

Greetings, hope this message finds you all in the best of your health, and you are staying safe amid the ongoing crisis.

Firstly, to give you context, Small wiki toolkits (SWT) is an initiative to support small wiki communities, to learn and share technical and semi-technical skills to support, maintain, and grow. In India, a series of workshops were conducted last year, and they received good response. They are being continued this year, and the first session is: Understanding the technical challenges of wikis (by Birgit): Brainstorming about technical challenges faced by contributors contributing to language projects related to South Asia. The session is on 24 January 2021, at 18:00 to 19:30 (India time), 18:15 to 19:45 (Nepal time), and 18:30 to 20:00 pm (Bangladesh time).

You can register yourself by visiting this page! This discussion will be crucial to decide topics for future workshops. Community members are also welcome to suggest topics for future workshops anytime at https://w.wiki/t8Q. If you have any questions, please contact us on the talk page here. MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૦૯, ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Moving Wikimania 2021 to a Virtual Event

Wikimania's logo.

કેમ છો. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language. આભાર !

Wikimania will be a virtual event this year, and hosted by a wide group of community members. Whenever the next in-person large gathering is possible again, the ESEAP Core Organizing Team will be in charge of it. Stay tuned for more information about how you can get involved in the planning process and other aspects of the event. Please read the longer version of this announcement on wikimedia-l.

ESEAP Core Organizing Team, Wikimania Steering Committee, Wikimedia Foundation Events Team, ૨૦:૪૫, ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Project Grant Open Call

This is the announcement for the Project Grants program open call that started on January 11, with the submission deadline of February 10, 2021.
This first open call will be focussed on Community Organizing proposals. A second open call focused on research and software proposals is scheduled from February 15 with a submission deadline of March 16, 2021.

For the Round 1 open call, we invite you to propose grant applications that fall under community development and organizing (offline and online) categories. Project Grant funds are available to support individuals, groups, and organizations to implement new experiments and proven ideas, from organizing a better process on your wiki, coordinating a campaign or editathon series to providing other support for community building. We offer the following resources to help you plan your project and complete a grant proposal:

Program officers are also available to offer individualized proposal support upon request. Contact us if you would like feedback or more information.

We are excited to see your grant ideas that will support our community and make an impact on the future of Wikimedia projects. Put your idea into motion, and submit your proposal by February 10, 2021!

Please feel free to get in touch with questions about getting started with your grant application, or about serving on the Project Grants Committee. Contact us at projectgrantsઢાંચો:Atwikimedia.org. Please help us translate this message to your local language. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૧, ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

[Small wiki toolkits] Upcoming bots workshops: Understanding community needs

Greetings, as you may be aware that as part of Small wiki toolkits - South Asia, we conduct a workshop every month on technical topics to help small wikis. In February, we are planning on organizing a workshop on the topic of bots. Bots are automated tools that carry out repetitive, tedious and mundane tasks. To help us structure the workshop, we would like understand the needs of the community in this regard. Please let us know any of

  • a) repetitive/mundane tasks that you generally do, especially for maintenance
  • b) tasks you think can be automated on your wiki.

Please let us your inputs on workshops talk page, before 7 February 2021. You can also let me know your inputs by emailing me or pinging me here in this section. Please note that you do not need to have any programming knowledge for this workshop or to give input. Regards, KCVelaga ૧૯:૧૫, ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

New Wikipedia Library Collections Available Now (February 2021)

Hello Wikimedians!

The TWL owl says sign up today!

The Wikipedia Library is announcing new free, full-access, accounts to reliable sources as part of our research access program. You can sign up to access research materials on the Library Card platform:

  • Taxmann – Taxation and law database
  • PNAS – Official journal of the National Academy of Sciences
  • EBSCO – New Arabic and Spanish language databases added

We have a wide array of other collections available, and a significant number now no longer require individual applications to access! Read more in our blog post.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects!

This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

--૧૮:૨૭, ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)

Call for feedback: WMF Community Board seats & Office hours tomorrow

(sorry for posting in English)

Dear Wikimedians,

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. Below you will find the problem statement and various ideas from the Board to address it. We are offering multiple channels for questions and feedback. With the help of a team of community facilitators, we are organizing multiple conversations with multiple groups in multiple languages.

During this call for feedback we publish weekly reports and we draft the final report that will be delivered to the Board. With the help of this report, the Board will approve the next steps to organize the selection of six community seats in the upcoming months. Three of these seats are due for renewal and three are new, recently approved.

Participate in this call for feedback and help us form a more diverse and better performing Board of Trustees!

Problems: While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. This problem was identified in the Board’s 2019 governance review, along with recommendations for how to address it.

To solve the problem of capacity, we have agreed to increase the Board size to a maximum of 16 trustees (it was 10). Regarding performance and diversity, we have approved criteria to evaluate new Board candidates. What is missing is a process to promote community candidates that represent the diversity of our movement and have the skills and experience to perform well on the Board of a complex global organization.

Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. Meanwhile, our movement has grown larger and more complex, our technical and strategic needs have increased, and we have new and more difficult policy challenges around the globe. As well, our Movement Strategy recommendations urge us to increase our diversity and promote perspectives from other regions and other social backgrounds.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. What process can we all design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees?

Ideas: The Board has discussed several ideas to overcome the problems mentioned above. Some of these ideas could be taken and combined, and some discarded. Other ideas coming from the call for feedback could be considered as well. The ideas are:

  • Ranked voting system. Complete the move to a single transferable vote system, already used to appoint affiliate-selected seats, which is designed to best capture voters’ preferences.
  • Quotas. Explore the possibility of introducing quotas to ensure certain types of diversity in the Board (details about these quotas to be discussed in this call for feedback).
  • Call for types of skills and experiences. When the Board makes a new call for candidates, they would specify types of skills and experiences especially sought.
  • Vetting of candidates. Potential candidates would be assessed using the Trustee Evaluation Form and would be confirmed or not as eligible candidates.
  • Board-delegated selection committee. The community would nominate candidates that this committee would assess and rank using the Trustee Evaluation Form. This committee would have community elected members and Board appointed members.
  • Community-elected selection committee. The community would directly elect the committee members. The committee would assess and rank candidates using the Trustee Evaluation Form.
  • Election of confirmed candidates. The community would vote for community nominated candidates that have been assessed and ranked using the Trustee Evaluation Form. The Board would appoint the most voted candidates.
  • Direct appointment of confirmed candidates. After the selection committee produces a ranked list of community nominated candidates, the Board would appoint the top-ranked candidates directly.

Call for feedback: The call for feedback runs from February 1 until the end of March 14. We are looking for a broad representation of opinions. We are interested in the reasoning and the feelings behind your opinions. In a conversation like this one, details are important. We want to support good conversations where everyone can share and learn from others. We want to hear from those who understand Wikimedia governance well and are already active in movement conversations. We also want to hear from people who do not usually contribute to discussions. Especially those who are active in their own roles, topics, languages or regions, but usually not in, say, a call for feedback on Meta.

You can participate by joining the Telegram chat group, and giving feedback on any of the talk pages on Meta-Wiki. We are welcoming the organisation of conversations in any language and in any channel. If you want us to organize a conversation or a meeting for your wiki project or your affiliate, please write to me. I will also reach out to communities and affiliates to soon have focused group discussions.

An office hour is also happening tomorrow at 12 pm (UTC) to discuss this topic. Access link will be available 15 minutes before the scheduled time (please watch the office hour page for the link, and I will also share on mailing lists). In case you are not able to make it, please don't worry, there will be more discussions and meetings in the next few weeks.

Regards, KCVelaga (WMF) ૨૨:૦૦, ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Research Needs Assessment for Indian Language Wikimedia (ILW) Projects

Dear All,

The Access to Knowledge (A2K) team at CIS has been engaged with work on research on Indian language Wikimedia projects as part of the APG since 2019. This year, following up on our learnings from work so far, we are undertaking a needs assessment exercise to understand a) the awareness about research within Indian language Wikimedia communities, and identify existing projects if any, and b) to gather community inputs on knowledge gaps and priority areas of focus, and the role of research in addressing the same.

We would therefore request interested community members to respond to the needs assessment questionnaire here:
Click here to respond

Please respond in any Indian language as suitable. The deadline for this exercise is February 20, 2021. For any queries do write to us on the CIS-A2K research talk page here MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૩૮, ૩ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikimedia Wikimeet India 2021 Newsletter #5

Hello,
Greetings!! The fifth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.
MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૧૯, ૩ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikimedia Wikimeet India 2021 Newsletter #5

Hello,
Greetings!! The fifth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.
MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૨૩, ૩ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wiki Loves Folklore 2021 is back!

Please help translate to your language

You are humbly invited to participate in the Wiki Loves Folklore 2021 an international photography contest organized on Wikimedia Commons to document folklore and intangible cultural heritage from different regions, including, folk creative activities and many more. It is held every year from the 1st till the 28th of February.

You can help in enriching the folklore documentation on Commons from your region by taking photos, audios, videos, and submitting them in this commons contest.

Please support us in translating the project page and a banner message to help us spread the word in your native language.

Kind regards,

Wiki loves Folklore International Team

MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૫૫, ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Feminism & Folklore 1 February - 31 March

Please help translate to your language

Greetings!

You are invited to participate in Feminism and Folklore writing contest. This year Feminism and Folklore will focus on feminism, women's biographies and gender-focused topics for the project in league with Wiki Loves Folklore gender gap focus with folk culture theme on Wikipedia. folk activities, folk games, folk cuisine, folk wear, fairy tales, folk plays, folk arts, folk religion, mythology, etc.

You can help us in enriching the folklore documentation on Wikipedia from your region by creating or improving articles centered on folklore around the world, including, but not limited to folk festivals, folk dances, folk music, women and queer personalities in folklore, folk culture (folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch-hunting, fairy tales and more. You can contribute to new articles or translate from the list of suggested articles here.

You can also support us in translating the project page and help us spread the word in your native language.

Learn more about the contest and prizes from our project page. Thank you.

Feminism and Folklore team,

Joy Agyepong (talk) ૦૮:૧૦, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

સ્પોર્ટ્સ લેખો અને વિદ્યાર્થીઓ

લાગે છે કોઈ કૉલેજના વિદ્યાર્થીઓને વિકિપીડિયા પર સ્પોર્ટ્સ પ્લેયરના લેખો બનાવાનો પ્રોજેક્ટ મળ્યો છે... -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૮:૪૦, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

જી હા. આ જુઓ. --Gazal world (ચર્ચા) ૧૮:૫૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
ઓહ! આભાર :) -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૯:૧૪, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@CptViraj: લેખો પર નજર રાખશો. બની શકે ત્યા સુધી મેં લેખ 'યુઝર સ્પેશ'માં જ બનાવવાની સૂચના આપેલ છે. જેથી પછીથી તેમાં જરૂરી સુધારા વધારા થઈ શકે. જો કોઈ ભૂલ કરે તો તેને સુધારવાનો પ્રયત્ન કરશો. આભાર. --Gazal world (ચર્ચા) ૧૯:૪૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Gazal world: જી જરુર. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૯:૪૯, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

[Small wiki toolkits] Bot workshop: 27 February

As part of the Small wiki toolkits (South Asia) initiative, we are happy to announce the second workshop of this year. The workshop will be on "bots", and we will be learning how to perform tasks on wiki by running automated scripts, about Pywikibot and how it can be used to help with repetitive processes and editing, and the Pywikibot community, learning resources and community venues. Please note that you do not need any technical experience to attend the workshop, only some experience contributing to Wikimedia projects is enough.

Details of the workshop are as follows:

Please sign-up on the registration page at https://w.wiki/yYg.

Note: We are providing modest internet stipends to attend the workshops, for those who need and wouldn't otherwise be able to attend. More information on this can be found on the registration page.

Regards, Small wiki toolkits - South Asia organizers, ૧૫:૪૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)

નવા લેખ માટે શું પાત્રતા જોઈએ?

નવા લેખ માટે શું પાત્રતા જોઈએ?--ChintanPatoliya (ચર્ચા) ૧૪:૪૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

@ChintanPatoliya: તેનો આધાર તમે શાના પર લેખ બનાવવા માંંગો છે એની પર રહેલો છે. આપ કયા વિષય પર લેખ બનાવવા માંગો છો ? --Gazal world (ચર્ચા) ૧૪:૫૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@ChintanPatoliya: તમને આવકારવા માટે તમારા સભ્ય પાના ના ચર્ચા પાને મુકાયેલો સ્વાગત સંદેશ જો તમે ધ્યાનથી વાંચી જોયો હોય તો એમાં લખ્યા પ્રમાણે લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે, તદુપરાંત, નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી. આટલું કરશો તો આ સિવાય કોઈ પાત્રતા ની જરૂર નથી. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૫:૧૯, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Aniket, @Dsvyas - આ સભ્ય વારંવાર અંગ્રેજી શીર્ષક તેમજ અસ્પષ્ટ લેખો બનાવતા જ જાય છે. તેમજ ધ્યાન દોરવા છતા વિકિપીડિયાના નિયમો તેમજ ફોરમેટિંગ અંગે કોઇ માહિતી મેળવી નથી. તેમના યોગદાનો ચકાસવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૨, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઓનલાઇન મિટિંગ - વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝ

ભાઈઓ અને બહેનો, વિકિમીડિયા ફાઉન્ડેશન આ વર્ષે તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં કમ્યુનિટિ બોર્ડ સિટ્સ એટલે કે ફાઉન્ડેશનના બોર્ડમાં વિવિધ સમુદાયોના કેટલા સભ્યો હશે તેના પર વિચારણા કરી ને કુલ બોર્ડ મેમ્બરોની સંખ્યા વધારવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવની સાથે સાથે જુદાજુદા ભૌગોલિક વિસ્તારો અને સમુદાયોનું યોગ્ય પ્રતિનિધિત્વ કેવી રીતે થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયા કયા પ્રકારે કરવી તે અંગે વિકિપીડિયનોનો અભિપ્રાય જાણવા માટેની કવાયત થઈ રહી છે. મેટા પર આ અંગેની ચર્ચા તમે અહિં ક્લિક કરી ને જોઈ શકશો.

આપણે ગુજરાતી વિકિપીડિયાના અને વિકિસ્રોતના સભ્યો રવિવાર, ૭ માર્ચને દિવસે ભારતીય સમય મુજબ બપોરે ૧૨ વાગે ગુગલમિટ દ્વારા ભેગા મળીને આ અંગે પોતપોતાના મંતવ્યો રજૂ કરીએ એવો મારો પ્રસ્તાવ છે. એ મિટિંગમાં વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિ KCVelaga આપણી વચ્ચે ઉપસ્થિત હશે. આપમાંથી કોણકોણ આ મિટિંગમાં જોડાઈ શકશે તે નીચે સહિ કરી ને જણાવવા વિનંતિ છે. જે સભ્યોએ અહિં પોતાનું નામ ઉમેર્યું હશે તેમને ગુગલમિટની વિગતો આગોતરી મોકલી આપવામાં આવશે.

આશા રાખું કે આપણે સહુ સક્રિય સભ્યો આ મિટિંગમાં જોડાઈએ.

હું જોડાઈશ

  1. --ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૦૮:૪૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
    આપના ચર્ચાના પાને ગુગલમિટની કડી મૂકી છે. રવિવારે બપોરે બારને ટકોરે મળિએ.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૩, ૬ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  3. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૩:૧૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
    આપના ચર્ચાના પાને ગુગલમિટની કડી મૂકી છે. રવિવારે બપોરે બારને ટકોરે મળિએ.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૩, ૬ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ક્ષમા કરશો

  1. વ્યસ્ત. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૩, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2. આ વિશે કોઈ જ્ઞાન ન હોવાથી હું જોડાઈ શકીસ નહીં. — આ સહી વગરની ટીપ્પણી Gazal world વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૫:૦૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
માહિતી માટે મેં ઉપર મેટાની કડી આપી છે, જો સમય હોય તો તે કડી પરથી જ્ઞાન મેળવી શકો છો અથવા મિટિંગમાં હાજર રહેશો તો પણ માહિતી આપવામાં આવશે જ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikifunctions logo contest

૦૭:૧૭, ૨ માર્ચ ૨૦૨૧ (IST)

WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, with the help of Dsvyas, I have scheduled a meeting with the Gujarati community to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. Also, the ideas will be explained in Gujarati, not English. --KCVelaga (WMF) (ચર્ચા) ૧૯:૨૯, ૪ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

CIS-A2K Newsletter February 2021

Hello,
CIS-A2K has published their newsletter for the month of February 2021. The edition includes details about these topics:

  • Wikimedia Wikimeet India 2021
  • Online Meeting with Punjabi Wikimedians
  • Marathi Language Day
  • Wikisource Audiobooks workshop
  • 2021-22 Proposal Needs Assessment
  • CIS-A2K Team changes
  • Research Needs Assessment
  • Gender gap case study
  • International Mother Language Day

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૫૪, ૮ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

WMF Community Board seats: Upcoming panel discussions

As a result of the first three weeks of the call for feedback on WMF Community Board seats, three topics turned out to be the focus of the discussion. Additionally, a new idea has been introduced by a community member recently: Candidates resources. We would like to pursue these focus topics and the new idea appropriately, discussing them in depth and collecting new ideas and fresh approaches by running four panels in the next week. Every panel includes four members from the movement covering many regions, backgrounds and experiences, along with a trustee of the Board. Every panel will last 45 minutes, followed by a 45-minute open mic discussion, where everyone’s free to ask questions or to contribute to the further development of the panel's topics.

To counter spamming, the meeting link will be updated on the Meta-Wiki pages and also on the Telegram announcements channel, 15 minutes before the official start.

Let me know if you have any questions, KCVelaga (WMF), ૧૪:૦૬, ૧૦ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

[Small wiki toolkits] Workshop on "Debugging/fixing template errors" - 27 March

As part of the Small wiki toolkits (South Asia) initiative, we are happy to announce the third workshop of this year. The workshop will be on "Debugging/fixing template errors", and we will learn how to address the common template errors on wikis (related but not limited to importing templates, translating them, Lua, etc.).

Note: We are providing modest internet stipends to attend the workshops, for those who need and wouldn't otherwise be able to attend. More information on this can be found on the registration page.

Regards, Small wiki toolkits - South Asia organizers, ૧૨:૩૧, ૧૬ માર્ચ ૨૦૨૧ (IST)

ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ - અહેવાલ

૧૮મી જાન્યુઆરી ૨૦૨૧ થી ૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ વચ્ચે યોજાયેલ ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ સ્પર્ધાનો અહેવાલ વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/અહેવાલ પર જોઇ શકાશે. ભાગ લેનાર અને મદદ કરનાર સૌ સભ્યોનો આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૧, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Universal Code of Conduct – 2021 consultations

Universal Code of Conduct Phase 2

Please help translate to your language

The Universal Code of Conduct (UCoC) provides a universal baseline of acceptable behavior for the entire Wikimedia movement and all its projects. The project is currently in Phase 2, outlining clear enforcement pathways. You can read more about the whole project on its project page.

Drafting Committee: Call for applications

The Wikimedia Foundation is recruiting volunteers to join a committee to draft how to make the code enforceable. Volunteers on the committee will commit between 2 and 6 hours per week from late April through July and again in October and November. It is important that the committee be diverse and inclusive, and have a range of experiences, including both experienced users and newcomers, and those who have received or responded to, as well as those who have been falsely accused of harassment.

To apply and learn more about the process, see Universal Code of Conduct/Drafting committee.

2021 community consultations: Notice and call for volunteers / translators

From 5 April – 5 May 2021 there will be conversations on many Wikimedia projects about how to enforce the UCoC. We are looking for volunteers to translate key material, as well as to help host consultations on their own languages or projects using suggested key questions. If you are interested in volunteering for either of these roles, please contact us in whatever language you are most comfortable.

To learn more about this work and other conversations taking place, see Universal Code of Conduct/2021 consultations.

-- Xeno (WMF) (talk) ૦૩:૨૭, ૬ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Global bot policy changes

Line numbering coming soon to all wikis

-- Johanna Strodt (WMDE) ૨૦:૩૮, ૧૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

રેફરન્સ પ્રિવ્યુ / સંદર્ભ ઝાંખી (Reference Previews early on gu.wikipedia?)

ભાઈઓ અને બહેનો, વિકિપીડિયામાં સતત ફેરફારો થતા રહેતા હોય છે તે પૈકીનો એક ફેરફાર છે રેફરન્સ પ્રિવ્યુ જે હાલમં વિકસાવવામાં આવ્યું છે અને અમુક સમુદાયોને આગોતરી આ સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધા અંતર્ગત કોઈ પણ લેખમાં જ્યાં સંદર્ભ ઉમેરેલો હોય ત્યાં તે સંદર્ભના ક્રમ પર માઉસ/કર્સર લઈ જવાથી ત્યાં જ પોપઅપ ખુલશે જેમાં તે સંદર્ભની વિગતો જોઈ શકાય છે (જુઓ બાજુનું ચિત્ર). આ સબબે મેં ઘણા સમય પહેલા પૃચ્છા કરી હતી. જો આપ સૌ આ સુવિધા આપણે અહિં વહેલી સક્રિય થાય એમ ઈચ્છતા હોવ તો નીચે તરફેણ કે વિરુદ્ધમાં મતદાન કરશો જેથી આગળ વધી શકાય. મારા ચર્ચાના પાને તમે વિકિમીડિયા ડેવલપર કમ્યુનિટિએ મૂકેલો સંદેશો જોઈ શકો છો. અહિં મતદાનમાં જો તરફેણ કરવામાં આવી હશે તો હું તેમને જણાવીશ જેના પરિણામ રુપે આ સુવિધા આપણને ઉપલબ્ધ કરાવવામાં આવશે. --ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૧૯ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૧, ૧૯ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ --Sushant savla (ચર્ચા) ૨૧:૪૯, ૧૯ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ --હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૦૭, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --Gazal world (ચર્ચા) ૧૨:૪૩, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ --Vijay Barot (ચર્ચા) ૦૯:૫૧, ૨૧ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

વિરુદ્ધ

તટસ્થ

ટિપ્પણી

[Small wiki toolkits] Workshop on "Designing responsive main pages" - 30 April (Friday)

As part of the Small wiki toolkits (South Asia) initiative, we would like to announce the third workshop of this year on “Designing responsive main pages”. The workshop will take place on 30 April (Friday). During this workshop, we will learn to design main pages of a wiki to be responsive. This will allow the pages to be mobile-friendly, by adjusting the width and the height according to various screen sizes. Participants are expected to have a good understanding of Wikitext/markup and optionally basic CSS.

Details of the workshop are as follows:

If you are interested, please sign-up on the registration page at https://w.wiki/3CGv.

Note: We are providing modest internet stipends to attend the workshops, for those who need and wouldn't otherwise be able to attend. More information on this can be found on the registration page.

Regards, Small wiki toolkits - South Asia organizers, ૨૧:૨૧, ૧૯ એપ્રિલ ૨૦૨૧ (IST)

Intimation about the Research Proposal on Gender Gap

Dear Wikimedians,

Hope you are doing well. We would like to inform you that we (User: Praveenky1589 and User: Nitesh Gill) have proposed a research project for Project Grant. The study will focus on analyzing gender-based differences in leadership of Indian Wikimedia communities. The purpose of the research project is to analyse the growth of projects under different leadership, reasons behind the difference in engagement, contribution and iterations of the project. It also aims to study-

How male and female leadership impacts volunteer contribution and their retention?

The output of events under different leadership and the future of projects and leaders.

The study will be conducted on the last 5 years of online and offline activities. For knowing more about the project please visit the proposal page and share your valuable feedback and suggestions on the talk page. We look forward to refining it more following your valuable inputs and questions. 

Thank you Nitesh Gill (ચર્ચા) ૨૩:૦૨, ૧૯ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ગુજરાતને સંબંધિત બે દિવસો દર વર્ષે ઉજવવા અંગેનો પ્રસ્તાવ

નમસ્કાર મિત્રો! આપ સૌ જાણતા જ હશો કે અન્ય સમુદાયમાં જે તે ભાષા અને રાજ્યો સંબંધિત દિવસોની ઉજવણી થતી હોય છે. મરાઠી દિવસનું લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી આયોજન થાય છે, વિશ્વ બંગાળી દિવસનું પણ આયોજન કરવામાં આવે છે. તે જ રીતે મારી ઈચ્છા છે કે ગુજરાતી વિકિસમુદાયમાં પણ બે એવા દિવસોની ઉજવણી કરવામાં આવે; જે દરમિયાન ગુજરાતી ભાષાના વિવિધ પ્રોજેક્ટ પર અનુદાન મેળવીને કે અનુદાન મેળવ્યા વગર ઍડિટાથૉન અથવા સ્પર્ધાનું આયોજન તે દિવસ પૂરતું કે પખવાડિયાં પૂરતું થાય. આ બે દિવસો: ૧લી મૅ એટલે ગુજરાત દિવસ, ૨૪મી ઑગસ્ટ એટલે કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ રાખી શકાય.

  • ગુજરાત દિવસ: (આ વર્ષે તો વિનંતી કરી અનુદાન મેળવવું લગભગ અશક્ય છે) આ દિવસને ગુજરાતી વિકિપીડિયા પર ગુજરાતને લગતા હોય અને ખૂટતા હોય તેવા વિષયો (જેમકે સ્વાતંત્ર્ય ચળવળમાં ગુજરાત, ગુજરાતની ખેતી વગેરે) પર પૃષ્ઠ બનાવવા માટે આરક્ષિત રાખી શકાય. જો અનુદાન મળે તો તે પ્રમાણે પખવાડિયું કે અઠવાડિયું, ન મળે તો માત્ર એક દિવસ પૂરતું પણ નવા લેખો બનાવી તથા અપડેટ કરી શકાય.
  • વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: કવિ નર્મદના આ જન્મદિવસ વખતે, ગુજરાતી વિકિપીડિયા પર સાહિત્યને લગતી ઍડિટાથૉન કે પછી ગુજરાતી વિકિકોશ અને વિકિસ્ત્રોત પર કોઈ સ્પર્ધાનું આયોજન કરી શકાય. અનુદાન અને સામુદાયિક સંમતિને આધારિત દિવસો અને વિષયો નક્કી કરી શકીએ.

આનો અર્થ એમ જરાય નથી કે વર્ષ દરમિયાન બીજી કોઈ સ્પર્ધાનું આયોજન નહીં થાય; તે તો થશે જ પરંતુ ગુજરાતને સંબંધિત આ બે દિવસોએ ખાસ કંઈક આયોજન કરવું. પછી ભલે ને તે પ્રતિકાત્મક રૂપે એક દિવસ પૂરતું મર્યાદિત કેમ ન હોય! આ બે દિવસો વિશે પૃષ્ઠો બનાવી શકાય અને જે તે વર્ષે કરવામાં આવેલી સ્પર્ધાની માહિતીની નોંધ પણ રાખી શકાય; આ અંગેની જવાબદારી હું સ્વીકારવા તૈયાર છું. આપના વિચારો અહીં વ્યક્ત કરશો. --Brihaspati ૦૯:૩૯, ૨૦૨૧ એપ્રિલ ૨૦.

તરફેણ

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૭, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ --Gazal world (ચર્ચા) ૧૨:૪૨, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ -- Nizil Shah (ચર્ચા) ૧૩:૩૫, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --Vijay Barot (ચર્ચા) ૦૯:૫૧, ૨૧ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

વિરોધ

ટિપ્પણી