લિપ વર્ષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
No edit summary ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
Snehrashmi (ચર્ચા | યોગદાન) 2401:4900:361C:CEA1:5FEF:9D62:A7B5:84F8 (talk)એ કરેલો ફેરફાર 761540 પાછો વાળ્યો ટેગ: Undo |
||
લીટી ૩: | લીટી ૩: | ||
૧ [[વર્ષ]]ના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. |
૧ [[વર્ષ]]ના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. |
||
==કારણ |
==કારણ== |
||
[[પૃથ્વી]]ને [[સૂર્ય]]ની આસપાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહી પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે. |

૧૦:૦૩, ૧૬ મે ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લિપ વર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ વગેરે વર્ષને લિપ વર્ષ કહે છે.
૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
કારણ
પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહી પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે.