મે ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot: Migrating 144 interwiki links, now provided by Wikidata on d:q2574 (translate me) |
Snehrashmi (ચર્ચા | યોગદાન) અપડેટ |
||
લીટી ૨: | લીટી ૨: | ||
== મહત્વની ઘટનાઓ == |
== મહત્વની ઘટનાઓ == |
||
* ૧૯૨૯ – હોલિવૂડમાં પ્રથમ એકેડેમી એવોર્ડ સમારંભ યોજાયો. |
|||
* ૧૯૭૫ – પહાડી રાજ્ય [[સિક્કિમ]], ભારે જનમત તરફેણમાં આવતા, [[ભારત]]ના રાજ્યનો દરજ્જો પામ્યું. |
* ૧૯૭૫ – પહાડી રાજ્ય [[સિક્કિમ]], ભારે જનમત તરફેણમાં આવતા, [[ભારત]]ના રાજ્યનો દરજ્જો પામ્યું. |
||
* ૧૯૯૧ – [[યુનાઇટેડ કિંગડમ]]ના રાણી એલિઝાબેથ દ્વિતીયએ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. તે યુ.એસ. કોંગ્રેસને સંબોધન કરનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી (રાજવી પરીવારના સભ્ય) બન્યા. |
|||
* |
|||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૯૧૦ – [[રસિકલાલ નરસિંહદાસ પરીખ]], ગુજરાતી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. (અ. ૧૯૮૨) |
|||
* ૧૯૩૧ – [[નટવર સિંહ]] ([[:en:Natwar Singh|Natwar Singh]]), ભારતીય રાજકારણી. |
* ૧૯૩૧ – [[નટવર સિંહ]] ([[:en:Natwar Singh|Natwar Singh]]), ભારતીય રાજકારણી. |
||
* |
* |
૧૦:૧૯, ૧૬ મે ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
૧૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૨૯ – હોલિવૂડમાં પ્રથમ એકેડેમી એવોર્ડ સમારંભ યોજાયો.
- ૧૯૭૫ – પહાડી રાજ્ય સિક્કિમ, ભારે જનમત તરફેણમાં આવતા, ભારતના રાજ્યનો દરજ્જો પામ્યું.
- ૧૯૯૧ – યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ દ્વિતીયએ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. તે યુ.એસ. કોંગ્રેસને સંબોધન કરનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી (રાજવી પરીવારના સભ્ય) બન્યા.
જન્મ
- ૧૯૧૦ – રસિકલાલ નરસિંહદાસ પરીખ, ગુજરાતી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. (અ. ૧૯૮૨)
- ૧૯૩૧ – નટવર સિંહ (Natwar Singh), ભારતીય રાજકારણી.
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર Category:16 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.