મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 2405:204:820F:56DF:E346:5A2B:FE10:46FB (talk) દ્વારા કરેલ ફેરફારોને Vimeshpandya દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
અપડેટ
લીટી ૨: લીટી ૨:


== મહત્વની ઘટનાઓ ==
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૮૯ – [[ઍફીલ ટાવર]]ની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
* ૧૮૮૯ – [[ઍફીલ ટાવર]]ની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
* ૧૯૨૮ – એથેન્સ,[[ગ્રીસ]]માં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
* ૧૯૨૮ – એથેન્સ, [[ગ્રીસ]]માં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
* ૧૯૬૯ – [[ચંદ્ર]] પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, [[પૃથ્વી]] પર પરત ફર્યું.
* ૧૯૬૯ – [[ચંદ્ર]] પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન [[પૃથ્વી]] પર પરત ફર્યું.
* ૧૯૭૨ – [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ]] અને [[સોવિયેત યુનિયન|સોવિયેત યુનિયને]] એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]નાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટી કરી.
* ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]ના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટિ કરી.
* ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો.
* ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો.


== જન્મ ==
== જન્મ ==
* ૧૮૯૪ - [[અંબાલાલ પુરાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર,વ્યાયામવીર.
* ૧૮૯૪ [[અંબાલાલ પુરાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર,વ્યાયામવીર.
* ૧૯૧૭ - [[હરિવલ્લભ ભાયાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર.
* ૧૯૧૭ [[હરિવલ્લભ ભાયાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર.
* ૧૯૩૦ – કરીમ ઇમામી, ભારતીય-ઈરાની કોષલેખક અને વિવેચક (અ. ૨૦૦૫)
* ૧૯૩૭ – મનોરામા, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા (અ. ૨૦૧૫)


== અવસાન ==
== અવસાન ==
* ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)
*
*
*
== તહેવારો અને ઉજવણીઓ ==
== તહેવારો અને ઉજવણીઓ ==
*
*

== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/may/26 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/may/26 બી.બી.સી.(BBC): આજનો દિવસ]

૦૯:૧૯, ૨૬ મે ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

૨૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
  • ૧૯૨૮ – એથેન્સ, ગ્રીસમાં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
  • ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન પૃથ્વી પર પરત ફર્યું.
  • ૧૯૭૨ – યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
  • ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટિ કરી.
  • ૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.

જન્મ

અવસાન

  • ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ