વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
જોવાલાયક સ્થળો. વસ્તીના આંકડા - ૨૦૧૧.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૧: લીટી ૧૧:
|population_as_of = ૨૦૧૧
|population_as_of = ૨૦૧૧
|population_total = ૧૪૫૫૪
|population_total = ૧૪૫૫૪
|population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/vanthali-population-junagadh-gujarat-802528|title=Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdate=૨૩ મે ૨૦૧૭}}</ref>
|population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/vanthali-population-junagadh-gujarat-802528|title=Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૨૩ મે ૨૦૧૭}}</ref>
|area_magnitude=
|area_magnitude=
|area_total =
|area_total =
લીટી ૨૫: લીટી ૨૫:
'''વંથલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[વંથલી તાલુકો|વંથલી તાલુકા]]નું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક [[જુનાગઢ]]થી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.
'''વંથલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[વંથલી તાલુકો|વંથલી તાલુકા]]નું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક [[જુનાગઢ]]થી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.


આ વિસ્તાર ''સોરઠ'' તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી હતી.<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80*/|title=વનસ્થલી|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|accessdate=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref> એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ [[રા' નવઘણ]] અને [[રા' ખેંગાર દ્વિતિય|રા' ખેંગાર]] વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.
આ વિસ્તાર ''સોરઠ'' તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી હતી.<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80*/|title=વનસ્થલી|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|access-date=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref> એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ [[રા' નવઘણ]] અને [[રા' ખેંગાર દ્વિતિય|રા' ખેંગાર]] વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.


== વસ્તી ==
== વસ્તી ==
લીટી ૪૮: લીટી ૪૮:


== જોવાલાયક સ્થળો ==
== જોવાલાયક સ્થળો ==
રા' ખેંગારે બંધાવેલી વાવ અહીં આવેલી છે.<ref name="Shukla 2014">{{cite web | last=Shukla | first=Rakesh | title=ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ| date=૨૪ જૂન ૨૦૧૪ | url=http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63031-019322.html | accessdate=૨૦ નવેમ્બર ૨૦૧૬}}</ref>
રા' ખેંગારે બંધાવેલી વાવ અહીં આવેલી છે.<ref name="Shukla 2014">{{cite web | last=Shukla | first=Rakesh | title=ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ| date=૨૪ જૂન ૨૦૧૪ | url=http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63031-019322.html | access-date=૨૦ નવેમ્બર ૨૦૧૬}}</ref>


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૨૨:૧૪, ૨૬ મે ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

વંથલી
વનસ્થલી, વામનસ્થલી
—  નગર  —
વંથલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′41″N 70°20′01″E / 21.47799°N 70.333729°E / 21.47799; 70.333729
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૧૪,૫૫૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૯ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

વંથલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક જુનાગઢથી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.

આ વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી હતી.[૨] એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ રા' નવઘણ અને રા' ખેંગાર વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.

વસ્તી

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો
સ્ત્રીઓ
બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર % પુરુષ સાક્ષરતા % સ્ત્રી સાક્ષરતા %
૧૪,૫૫૪ ૭,૪૬૮ ૭,૦૮૬ ૧,૬૧૬ ૮૦.૮ ૭૭.૨ ૬૬.૨

જોવાલાયક સ્થળો

રા' ખેંગારે બંધાવેલી વાવ અહીં આવેલી છે.[૩]

સંદર્ભ

  1. "Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૩ મે ૨૦૧૭.
  2. સર ભગવત સિંહજી. "વનસ્થલી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. Shukla, Rakesh (૨૪ જૂન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ". મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.