કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
1.38.64.37 (talk)એ કરેલો ફેરફાર 667680 પાછો વાળ્યો
ટેગ: Undo
No edit summary
લીટી ૧૧: લીટી ૧૧:
* વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠી અગિયારસ, [[વૌઠા|વૌઠાનો મેળો શરૂ]]
* વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠી અગિયારસ, [[વૌઠા|વૌઠાનો મેળો શરૂ]]
* વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : [[દેવદિવાળી]] / [[ગુરૂનાનક]] જયંતિ, [[વૌઠા|વૌઠાનો મેળો પુર્ણ]]
* વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : [[દેવદિવાળી]] / [[ગુરૂનાનક]] જયંતિ, [[વૌઠા|વૌઠાનો મેળો પુર્ણ]]
'''* vikram samvat kartak vad choth : [karvachoth]'''

{{stub}}
{{stub}}

૨૧:૪૫, ૬ જૂન ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

કારતક મહિનો હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

શક સંવત પ્રમાણેનો આ આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈ બીજ, દેવઉઠી અગિયારસ, દેવ દિવાળી જેવા તહેવારો આવે છે.

કારતક મહિનામાં આવતા તહેવારો

* vikram samvat kartak vad choth : [karvachoth]