ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 114.31.160.45 (ચર્ચા) એ કરેલો ફેરફારને KartikMistryએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો: ભાંગફોડિયા પ્રવૃત્તિ
લીટી ૯: લીટી ૯:


===બીજો નિયમ===
===બીજો નિયમ===
બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.gggghhhhbbhhh
બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.


===ત્રીજો નિયમ===
===ત્રીજો નિયમ===

૧૩:૩૫, ૧૫ જૂન ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.