સભ્યની ચર્ચા:Mihir Joshi: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ: MassMessage delivery
 
લીટી ૧૦: લીટી ૧૦:


[[:User:Dsvyas|ધવલભાઈ,]] મેં કોમન્સમાં એક ફોટો અપલોડ કર્યો હતો. અને એને [[તેરા]]ના પેજમાં ઉમેર્યું હતું. એ મેં મારા હસ્તે જ પાડેલો હતો. પરંતુ લાગે છે કે એમાં યોગ્ય લાયસન્સ ની વિગતો ન ઉમેરવાને લીધે તેને ત્યાંથી હટાવવામાં આવ્યું છે. તો કૃપા કરી મને ફોટો અપલોડ કરવાની માહિતી આપશો?
[[:User:Dsvyas|ધવલભાઈ,]] મેં કોમન્સમાં એક ફોટો અપલોડ કર્યો હતો. અને એને [[તેરા]]ના પેજમાં ઉમેર્યું હતું. એ મેં મારા હસ્તે જ પાડેલો હતો. પરંતુ લાગે છે કે એમાં યોગ્ય લાયસન્સ ની વિગતો ન ઉમેરવાને લીધે તેને ત્યાંથી હટાવવામાં આવ્યું છે. તો કૃપા કરી મને ફોટો અપલોડ કરવાની માહિતી આપશો?

== 2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters ==

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on [[:m:Wikimedia_Foundation_elections/2021#Eligibility_requirements_for_voters|this page]].

You can also verify your eligibility using the [https://meta.toolforge.org/accounteligibility/56 AccountEligiblity tool].

[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)

<small>''Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.''</small>
<!-- Message sent by User:KCVelaga (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:KCVelaga_(WMF)/Targets/Temp&oldid=21669859 -->

૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Mihir Joshi, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--Tekina ૦૬:૦૭, ૨ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

Tera fort.jpg અને Tera-Abdasa.jpg[ફેરફાર કરો]

મિત્ર, આપના Tera fort.jpgને કોમન્સમાંથી પરવાનાની પૂરતી માહિતી ન આપવાના કારણે હટાવવામાં આવ્યું ત્યાર બાદ તેમે તેને અહીં ચઢાવ્યું. મહેરબાની કરીને એક વાતની નોંધ લેશો કે જે ચિત્ર સંબંધી જે નીતિ કોમન્સમાં છે તે જ અહીં પણ લાગુ પડે છે, માટે મેં તેને અહીંથી પણ દૂર કર્યું છે. સાથે સાથે આપે આજે ચઢાવેલું અન્ય ચિત્ર પણ દૂર કરૂં છું. જો આ ચિત્રો આપે જાતે લીધા હોય તો કોમન્સમાં યોગ્ય પરવાનો આપીને તે અપલોડ કરી શકો છો, તેમ ના હોય તો કૃપા કરી આવા ચિત્રો અહીં (અને સ્વાભાવિક રીતે જ કોમન્સમાં પણ) અપલોડ કરશો નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

મિહિરભાઈ, મારા ચર્ચાના પાનાં પર આપનો સંદેશો મળ્યો. ખેદ સાથે જણાવવાનું કે સર્ચ એન્જીન દ્વારા શોધીને ચિત્રો અહિં અપલોડ ના કરી શકાય. કેમકે મોટે ભાગે આવા ચિત્રો કોઇકને કોઇકના પ્રકાશનાધિકાર હેઠળ હોય છે. જો આપની પાસે તે ફોટો કોણે અને ક્યારે પાડ્યો છે તેની માહિતી હોય તથા ફોટો પાડનારની પરવાનગી હોય તો જ આપ તેને અહિં કે કોમન્સ પર અપલોડ કરી શકશો. જો આ પ્રકારની માહિતી તમારી પાસે હોય તો જણાવશો, કેવી રીતે આગળ વધવું તે હું આપને બતાવીશ.
સૌથી સલામત રસ્તો છે આપના જાતે જ લીધેલા ફોટા અહિં ચઢાવવા, તે સિવાયના અન્ય ચિત્રો અહિં ચઢાવવાનો આગ્રહ ના રાખવો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)


ધવલભાઈ, મેં કોમન્સમાં એક ફોટો અપલોડ કર્યો હતો. અને એને તેરાના પેજમાં ઉમેર્યું હતું. એ મેં મારા હસ્તે જ પાડેલો હતો. પરંતુ લાગે છે કે એમાં યોગ્ય લાયસન્સ ની વિગતો ન ઉમેરવાને લીધે તેને ત્યાંથી હટાવવામાં આવ્યું છે. તો કૃપા કરી મને ફોટો અપલોડ કરવાની માહિતી આપશો?

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.