કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪: લીટી ૧૪:
[[Category:સમય]]
[[Category:સમય]]
{{substub}}
{{substub}}

[[hi:कार्तिक]]

૦૪:૦૫, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવત નો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

કારતક મહિનામાં બેસતું વરસ, ભાઇબીજ, દેવઉઠીઅગિયારસ, દેવદિવાળી જેવા તહેવારો આવે છે.

વિક્રમ સંવત કારતક સુદ એકમ  : બેસતું વરસ
વિક્રમ સંવત કારતક સુદ બીજ  : ભાઇબીજ
વિક્રમ સંવત કારતક સુદ પાંચમ  : લાભ પાંચમ
વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ  : દેવઉઠીઅગિયારસ
વિક્રમ સંવત કારતક સુદ પૂનમ  : દેવદિવાળી / ગુરૂનાનક જયંતિ