ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Bharat varu (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૦: | લીટી ૨૦: | ||
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. |

શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. |
શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. |
||
{{સ્ટબ}} |
{{સ્ટબ}} |
||
૧૧:૨૮, ૧૯ જુલાઇ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
ગુરુ પૂર્ણિમા | |
---|---|
ચિત્ર:Shukracharya and Kacha.jpg શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ | |
ઉજવવામાં આવે છે | હિંદુ અને બૌદ્ધ |
ઉજવણીઓ | ભારતમાં રાષ્ટ્રીય રજા |
ધાર્મિક ઉજવણીઓ | ગુરુ પૂજા |
તારીખ | અષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ) |
આવૃત્તિ | વાર્ષિક |
ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |