ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨: લીટી ૨:
|holiday_name = ગુરુ પૂર્ણિમા
|holiday_name = ગુરુ પૂર્ણિમા
|image = Shukracharya and Kacha.jpg
|image = Shukracharya and Kacha.jpg
|caption = શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ ને માન સન્માન આપો।
|caption = શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ ને મોદી અને ભાજપ દ્વારા આજે પણ આ વખતે પણ આ મુદ્દે આજે સવારે આગલા દિવસે વધી બંધમાં મળી મોદી સામે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને તે માટે પણ આ ઉપરાંત તેમણે કહ્યુ છે અને તે માટે પણ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારના પગલા લેવા તૈયાર કરવામાં આવ્યો હતો કે તેઓ પોતાના બ્લોગમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ।
|official_name =
|official_name =
|observedby = [[હિંદુ]ગૂરૂ ને[[બૌદ્ધ]]
|observedby = [[હિંદુ]ગૂરૂ ને[[બૌદ્ધ]]

૧૦:૦૮, ૨૩ જુલાઇ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

{{Infobox holiday |holiday_name = ગુરુ પૂર્ણિમા |image = Shukracharya and Kacha.jpg |caption = શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ ને માન સન્માન આપો। |official_name = |observedby = [[હિંદુ]ગૂરૂ નેબૌદ્ધ |begins = |ends = |date = અષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ) |date2018 = |date2018 = જુલાઇ ૨૭, શુક્રવાર |date2019 = જુલાઇ ૧૬, મંગળવાર |date2020 = જુલાઇ ૫, રવિવાર |calendar = ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર અને હિંદુ પંચાગ |celebrations = ભારતમાં રાષ્ટ્રીય રજા |observances = ગુરુ પૂજા |frequency = વાર્ષિક }} ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.गुकारस्त्वन्धकारस्तु रुकारस्तेज उच्यते। अन्धकारनिरोधत्वात् गुरूरित्यभिधीयते।। શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.