ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું વિકિઅપડેટ.
અપડેટ
લીટી ૨: લીટી ૨:


== મહત્વની ઘટનાઓ ==
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૩૦ – પ્રથમ રંગીન શ્રાવ્ય કાર્ટૂન ''ફિડલસ્ટીક્સ'' ઉબ ઇવેર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
* ૧૯૪૬ – અખિલ હૈદરાબાદ વાણિજ્ય સંઘ કોંગ્રેસની સ્થાપના સિકંદરાબાદમાં કરવામાં આવી.
*
* ૧૯૫૪ – ''સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડ''નો પ્રથમ અંક પ્રકાશિત થયો.
* ૧૯૬૦ – [[સાયપ્રસ]] [[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્રત થયું.
* ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે તેના 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
* ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા.
*

== જન્મ ==
== જન્મ ==
* ૧૭૭૭ – [[દયારામ]], [[ગરબી]] શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩)
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા.
* ૧૯૩૨ – [[જયા મહેતા]], ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક
* ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫)
* ૧૯૫૮ – મેડોના, અમેરિકન ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેત્રી અને દિગ્દર્શક
* ૧૯૬૮ – [[અરવિંદ કેજરીવાલ]], ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, દિલ્હીના ૭મા મુખ્યમંત્રી
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા
* ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી
*
*
== અવસાન ==
== અવસાન ==
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદના]] ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], ભારતીય રહસ્યવાદી અને ફિલસૂફ, [[સ્વામી વિવેકાનંદ]]ના ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
* ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
* ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાન, [[પાકિસ્તાન|પાકિસ્તાની]] સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
* ૧૯૯૭ – [[નુસરત ફતેહ અલી ખાન]], પાકિસ્તાની સંગીતકાર અને કવ્વાલી ગાયક (જ. ૧૯૪૮)
* ૨૦૦૧ – [[અન્ના મણિ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (જ. ૧૯૧૮)
*૨૦૧૮ - [[અટલ બિહારી વાજપેયી]] - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન.
* ૨૦૧૮ [[અટલ બિહારી વાજપેયી]] - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન (જ. ૧૯૨૪)
* ૨૦૨૦ – [[ચેતન ચૌહાણ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૭)
*


== તહેવારો અને ઉજવણીઓ ==
== તહેવારો અને ઉજવણીઓ ==
*
*

== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/16 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/16 બી.બી.સી.(BBC): આજનો દિવસ]

૨૧:૪૧, ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

૧૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૦ – પ્રથમ રંગીન શ્રાવ્ય કાર્ટૂન ફિડલસ્ટીક્સ ઉબ ઇવેર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
  • ૧૯૪૬ – અખિલ હૈદરાબાદ વાણિજ્ય સંઘ કોંગ્રેસની સ્થાપના સિકંદરાબાદમાં કરવામાં આવી.
  • ૧૯૫૪ – સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડનો પ્રથમ અંક પ્રકાશિત થયો.
  • ૧૯૬૦ – સાયપ્રસ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
  • ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.
  • ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે તેના 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
  • ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા.

જન્મ

  • ૧૭૭૭ – દયારામ, ગરબી શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩)
  • ૧૯૩૨ – જયા મહેતા, ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક
  • ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫)
  • ૧૯૫૮ – મેડોના, અમેરિકન ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેત્રી અને દિગ્દર્શક
  • ૧૯૬૮ – અરવિંદ કેજરીવાલ, ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, દિલ્હીના ૭મા મુખ્યમંત્રી
  • ૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા
  • ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૮૮૬ – રામકૃષ્ણ પરમહંસ, ભારતીય રહસ્યવાદી અને ફિલસૂફ, સ્વામી વિવેકાનંદના ગુરૂ (જ. ૧૮૩૬)
  • ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
  • ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), અમેરિકન ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
  • ૧૯૯૭ – નુસરત ફતેહ અલી ખાન, પાકિસ્તાની સંગીતકાર અને કવ્વાલી ગાયક (જ. ૧૯૪૮)
  • ૨૦૦૧ – અન્ના મણિ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (જ. ૧૯૧૮)
  • ૨૦૧૮ – અટલ બિહારી વાજપેયી - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન (જ. ૧૯૨૪)
  • ૨૦૨૦ – ચેતન ચૌહાણ, ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૭)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ