વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 2409:4041:E9E:E284:0:0:828B:8E09 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
વિક્રમ સંવત કેવી રીતે જાણવું.
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૩: લીટી ૨૩:
* લગભગ દર ત્રણ વર્ષે: [[અધિક માસ|પુરૂષોત્તમ માસ/અધિક માસ]] (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)
* લગભગ દર ત્રણ વર્ષે: [[અધિક માસ|પુરૂષોત્તમ માસ/અધિક માસ]] (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)


[[ગુજરાત]]માં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.<ref>{{Cite news|url = http://deshgujarat.com/2014/10/19/gujarat-cm-to-exchange-diwali-new-year-greetings-with-people/|title = ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી|last = |first = |date = ૧૯ ઓક્ટોબર ૨૦૧૪|work = |access-date = ૨૪ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
[[ગુજરાત]]માં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.<ref group="વિક્રમ સંવત જાણવા માટે હાલના વર્ષ માં છપ્પન વર્ષ ઉમેરવા. જેમકે હાલમાં 2022 છે તો 2022+56 =2078 . એટલે કે હાલમાં વિક્રમ સંવત 2078 ચાલી રહ્યું છે ">{{Cite news|url = http://deshgujarat.com/2014/10/19/gujarat-cm-to-exchange-diwali-new-year-greetings-with-people/|title = ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી|last = |first = |date = ૧૯ ઓક્ટોબર ૨૦૧૪|work = |access-date = ૨૪ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૦૯:૧૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

ઇતિહાસ

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.

મહિનાઓ

આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

આ વિક્રમ સંવત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.[વિક્રમ સંવત જાણવા માટે હાલના વર્ષ માં છપ્પન વર્ષ ઉમેરવા. જેમકે હાલમાં 2022 છે તો 2022+56 =2078 . એટલે કે હાલમાં વિક્રમ સંવત 2078 ચાલી રહ્યું છે ૧]

સંદર્ભ


સંદર્ભ ત્રુટિ: "વિક્રમ સંવત જાણવા માટે હાલના વર્ષ માં છપ્પન વર્ષ ઉમેરવા. જેમકે હાલમાં 2022 છે તો 2022+56 =2078 . એટલે કે હાલમાં વિક્રમ સંવત 2078 ચાલી રહ્યું છે" નામના સમૂહમાં <ref> ટેગ વિહરમાન છે, પણ તેને અનુરૂપ <references group="વિક્રમ સંવત જાણવા માટે હાલના વર્ષ માં છપ્પન વર્ષ ઉમેરવા. જેમકે હાલમાં 2022 છે તો 2022+56 =2078 . એટલે કે હાલમાં વિક્રમ સંવત 2078 ચાલી રહ્યું છે"/> ટેગ ન મળ્યો