ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
2409:4041:2D9F:938D:667C:1C36:B0E3:6285 (talk)એ કરેલો ફેરફાર 824530 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૨૩: લીટી ૨૩:


[[શ્રેણી:હિંદુ તહેવારો]]
[[શ્રેણી:હિંદુ તહેવારો]]

આપણા ભારત દેશમાં માત્ર ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિવસ ને જ ગુરુ માટે આદર અને સન્માન માટે નો દિવસ ગણે છે. પરંતુ આપણે ગુરુ ને દરરોજ મન આપવું જોઈએ. આ ગુરુપૂર્ણિમા ના દિવસ ની ઉજવણી વર્ષો થી કરવા માં આવે છે.

બધા જ જાણે છે કે, આપણો ભારત દેશ અતિ પ્રાચીનતમ દેશ છે, જ્યાં ગુરુ અને શિષ્ય નું ખૂબ જ મહત્વ છે. જ્યાં ગુરુંદ્રોણ અને એકલવ્ય ની વાતો ખૂબ જ પ્રસિદ્ધ છે.

૨૧:૧૭, ૯ જુલાઇ ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન

ગુરુ પૂર્ણિમા
ચિત્ર:Shukracharya and Kacha.jpg
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
ઉજવવામાં આવે છેહિંદુ અને બૌદ્ધ
ઉજવણીઓભારતમાં રાષ્ટ્રીય રજા
ધાર્મિક ઉજવણીઓગુરુ પૂજા
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
આવૃત્તિવાર્ષિક

ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે.. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.