ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2401:4900:1F87:E585:F85:69AC:AF8D:5EA4 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૨૦: | લીટી ૨૦: | ||
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. |
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. |
||
{{સ્ટબ}} |
|||
{{સ્ટબ}} ગુરુ વિના જ્ઞાન અધૂરું છે.ગુરુ આપણે જીવન નો સાચો રસ્તો બતાવે છે. |
|||
[[શ્રેણી:હિંદુ તહેવારો]] |
૧૮:૩૬, ૧૧ જુલાઇ ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન
ગુરુ પૂર્ણિમા | |
---|---|
ચિત્ર:Shukracharya and Kacha.jpg | |
ઉજવવામાં આવે છે | હિંદુ અને બૌદ્ધ |
ઉજવણીઓ | ભારતમાં રાષ્ટ્રીય રજા |
ધાર્મિક ઉજવણીઓ | ગુરુ પૂજા |
તારીખ | અષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ) |
આવૃત્તિ | વાર્ષિક |
ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે.. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |