નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: or:ନାଗାଲାଣ୍ଡ |
નાનું The file Image:Naga_babe.jpg has been replaced by Image:Naga_female_by_retlaw_snellac.jpg by administrator commons:User:Túrelio: ''File renamed ("babe" is inappropriate)''. ''Translate me!'' |
||
લીટી ૭: | લીટી ૭: | ||
== નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ == |
== નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ == |
||
[[ચિત્ર: |
[[ચિત્ર:Naga_female_by_retlaw_snellac.jpg|200px|right| નાગાલેંડ રાજ્યની યુવતી]] |
||
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે. |
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે. |
૧૭:૧૭, ૮ માર્ચ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.
આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.
નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.
- કૈફાઇર જિલ્લો
- કોહિમા જિલ્લો
- જુન્હેમોટો જિલ્લો
- દીમાપૂર જિલ્લો
- ટ્વેનસાંગ જિલ્લો
- પેરેન જિલ્લો
- ફેક જિલ્લો
- મોકોક્ચુન્ગ જિલ્લો
- મોન જિલ્લો
- લોન્ગલેન્ગ જિલ્લો
- વોખા જિલ્લો
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |