જૂન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: kl:Juuni
નાનું રોબોટ ઉમેરણ: xal:Мөчн сар
લીટી ૧૭૦: લીટી ૧૭૦:
[[war:Hunyo]]
[[war:Hunyo]]
[[wo:Suwe]]
[[wo:Suwe]]
[[xal:Мөчн сар]]
[[xh:Eyesilimela]]
[[xh:Eyesilimela]]
[[yi:יוני]]
[[yi:יוני]]

૦૩:૪૩, ૨ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છઠ્ઠા ક્રમે જૂન મહિનો આવે છે. જૂન મહિનાના ૩૦ દિવસ હોય છે. જૂન મહિના પછી જુલાઇ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.