ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: kab:16 ɣuct |
નાનું રોબોટ ઉમેરણ: pa:੧੬ ਅਗਸਤ |
||
લીટી ૧૧૩: | લીટી ૧૧૩: | ||
[[nrm:16 Août]] |
[[nrm:16 Août]] |
||
[[oc:16 d'agost]] |
[[oc:16 d'agost]] |
||
[[pa:੧੬ ਅਗਸਤ]] |
|||
[[pag:August 16]] |
[[pag:August 16]] |
||
[[pam:Agostu 16]] |
[[pam:Agostu 16]] |
૧૫:૧૬, ૫ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૧૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
જન્મ
- ૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા
અવસાન
- ૧૮૮૬ – રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદનાં ગુરૂ (જ. ૧૮૩૬)
- ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દુ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
- ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), અમેરિકન ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
- ૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાન, પાકિસ્તાની સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.