માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: xal:Моһа сарин 30 |
નાનું રોબોટ ઉમેરણ: hy:Մարտի 30, pa:੩੦ ਮਾਰਚ |
||
લીટી ૭૮: | લીટી ૭૮: | ||
[[ht:30 mas]] |
[[ht:30 mas]] |
||
[[hu:Március 30.]] |
[[hu:Március 30.]] |
||
[[hy:Մարտի 30]] |
|||
[[ia:30 de martio]] |
[[ia:30 de martio]] |
||
[[id:30 Maret]] |
[[id:30 Maret]] |
||
લીટી ૧૧૮: | લીટી ૧૧૯: | ||
[[oc:30 de març]] |
[[oc:30 de març]] |
||
[[os:30 мартъийы]] |
[[os:30 мартъийы]] |
||
[[pa:੩੦ ਮਾਰਚ]] |
|||
[[pam:Marsu 30]] |
[[pam:Marsu 30]] |
||
[[pl:30 marca]] |
[[pl:30 marca]] |
૧૯:૩૭, ૫ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
જન્મ
અવસાન
- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન