એપ્રિલ ૧૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pa:੧੩ ਅਪ੍ਰੈਲ
નાનું રોબોટ ઉમેરણ: kl:Apriili 13; cosmetic changes
લીટી ૧: લીટી ૧:
'''૧૩ એપ્રિલ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૦૩મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.
'''૧૩ એપ્રિલ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૦૩મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.

==મહત્વની ઘટનાઓ==
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૯૬ – [[યુ.એસ.]]માં પ્રથમ [[હાથી]] જોવા મળ્યો,જે [[ભારત]]થી લાવવામાં આવ્યો.
* ૧૭૯૬ – [[યુ.એસ.]]માં પ્રથમ [[હાથી]] જોવા મળ્યો,જે [[ભારત]]થી લાવવામાં આવ્યો.
* ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
* ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
* ૧૯૧૯ – જલિયાવાલા બાગ નરસંહાર ([[:en:Jallianwala Bagh massacre| Jallianwala Bagh massacre]]): બ્રિટિશરોએ, [[અમૃતસર]],[[ભારત]]માં શાંતિપૂર્વક સભા માટે એકઠ્ઠા થયેલા સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધો સહીતનાં લોકો પર અમાનુષિ ગોળીબાર કરી,૩૭૯ લોકોની હત્યા કરી અને અંદાજે ૧૨૦૦ લોકો ઘવાયા.

* ૧૯૩૯ – [[ભારત]]માં, [[હિંદુસ્તાની લાલ સેના]] ([[:en:Hindustani Lal Sena|Hindustani Lal Sena]]) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
* ૧૯૩૯ – [[ભારત]]માં, [[હિંદુસ્તાની લાલ સેના]] ([[:en:Hindustani Lal Sena|Hindustani Lal Sena]]) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
* ૧૯૭૦ – 'એપોલો ૧૩'([[:en:Apollo 13|Apollo 13]]) જ્યારે [[ચંદ્ર]] તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
* ૧૯૭૦ – 'એપોલો ૧૩'([[:en:Apollo 13|Apollo 13]]) જ્યારે [[ચંદ્ર]] તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
લીટી ૧૦: લીટી ૧૦:
* ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
* ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
*
*
==જન્મ==
== જન્મ ==
*
*
==અવસાન==
== અવસાન ==
*
*
==તહેવારો અને ઉજવણીઓ==
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[નાનકશાહી પંચાંગ|શીખ કેલેન્ડર]] ([[:en:Nanakshahi calendar|Nanakshahi calendar]]):
* [[નાનકશાહી પંચાંગ|શીખ કેલેન્ડર]] ([[:en:Nanakshahi calendar|Nanakshahi calendar]]):
** [[વૈશાખી]] ([[:en:Vaisakhi|Vaisakhi]])
** [[વૈશાખી]] ([[:en:Vaisakhi|Vaisakhi]])
લીટી ૨૨: લીટી ૨૨:
* 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.
* 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.

==બાહ્ય કડીઓ==
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/13 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/13 બી.બી.સી.(BBC): આજનો દિવસ]

લીટી ૯૩: લીટી ૯૩:
[[ka:13 აპრილი]]
[[ka:13 აპრილი]]
[[kk:Сәуірдің 13]]
[[kk:Сәуірдің 13]]
[[kl:Apriili 13]]
[[ko:4월 13일]]
[[ko:4월 13일]]
[[ksh:13. Apprill]]
[[ksh:13. Apprill]]

૧૪:૩૬, ૧૨ એપ્રિલ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

૧૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
  • ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
  • ૧૯૧૯ – જલિયાવાલા બાગ નરસંહાર ( Jallianwala Bagh massacre): બ્રિટિશરોએ, અમૃતસર,ભારતમાં શાંતિપૂર્વક સભા માટે એકઠ્ઠા થયેલા સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધો સહીતનાં લોકો પર અમાનુષિ ગોળીબાર કરી,૩૭૯ લોકોની હત્યા કરી અને અંદાજે ૧૨૦૦ લોકો ઘવાયા.
  • ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
  • ૧૯૭૦ – 'એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
  • ૧૯૭૪ – 'વેસ્ટર્ન યુનિયને', નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,'વેબસ્ટાર ૧' નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • 'લાઓ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'થાઇ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.

બાહ્ય કડીઓ