તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: sah:Алтан (химия элэмиэнэ)
નાનું રોબોટ ઉમેરણ: xal:Зес
લીટી ૧૨૦: લીટી ૧૨૦:
[[vi:Đồng]]
[[vi:Đồng]]
[[war:Copper]]
[[war:Copper]]
[[xal:Зес]]
[[yi:קופער]]
[[yi:קופער]]
[[yo:Copper]]
[[yo:Copper]]

૦૩:૫૧, ૧૮ મે ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.


ઢાંચો:Link FA