શરીર વજન અનુક્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{સુધારો}}

બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલા શોધક
બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલા શોધક

૧૬:૫૧, ૨૫ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલા શોધક

                Adolphe Quetelet
                     1796 -1874

ધ બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલાની શોધ બેલ્જિયમ આંકડાશાસ્ત્રી એડોલ્ફે ક્યુટેલેટે કરી. અને તે Quetelet Index ના નામથી જાણીતી થઈ. BMI ને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે. Born 22 February 1796 Ghent

Died 17 February 1874 (aged 77) Nationality Belgium

Fields astronomer mathematician statistician sociologist

Institutions Brussels Observatory



બોડી માસ ઈન્ડેક્ષ (BMI) શોધવાની ફોર્મ્યુલા :-

બી.એમ.આઈ = ( વજન )

  			( ઉંચાઈ )2

નોંધ – વજન કિલોગ્રામમાં તથા ઉંચાઈ મિટરમાં લેવાની છે.

Metric BMI Formula

BMI = ( Weight in Kilograms / ( Height in Meters ) x ( Height in Meters ) )


BMI Rating


18.5 or less

    Underweight (ઓછું વજન)		

18.5-24.9 Normal Weight (આદર્શ વજન) 25.0-25.9

    Overweight (વધુ વજન)		

30.0-34.9

    Obese (વધારે વજન – સ્થૂળતા)		

35.0-39.9 Obese (વધારે વજન – વધુ સ્થૂળતા) 40 or greater

 Extremely Obese (વધારે વજન – બેડોળ)		

In meters, the formula looks like this: [ weight in kilograms (height in meters) x (height in meters) ]

વ્યક્તિ કે જેનું વજન 99.79 કિલોગ્રામ તથા ઉંચાઈ 1.905 મિટર છે તેના બી.એમ.આઈની ગણતરી કરતાં 27.5 મળે છે જેમકે ............ [ 99.79 Kg (1.905 m) x (1.905 m) ] = 27.5



If   BMI  is less than or equal  18.5 


જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 18.5 કે તેનાથી ઓછો હોયતો તેવી વ્યક્તિને ઓછા વજન વાળી (Underweight) કહેછે. આવી વ્યક્તિઓએ તાત્કાલિક દાક્તરને મળવું જોઈએ.ઓછો બોડી માસ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે કે જે બિમારી તરફ દોરી જાય છે.

વજન વધારવાની થોડી તરકીબો - • વજન વધારવા તમારે વધારે કેલરીવાળો ખોરાક લેવો જોઈએ. • Reduce intake of dairy products. • દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ. • Eat frequent but small meals. • વધુમાં વધુ ફળફળાદી તથા લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ. • Avoid red meat and animal fats. • કોફી – આલ્કોહોલ કે ઠંડા પીણાનું સેવન કરવું નહી. • Do not eat processed foods; white sugar, white flower,... • ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવું નહી.



High Calorie Foods It won't surprise most parents to see a lot of fast food items on this list of high calorie foods. Other foods, like trail mix, potato salad, and dates, might be more of a surprise. • Condensed Milk (Sweetened) • Trail Mix (with chocolate chips, nuts, and seeds) • Fast Food - Hamburgers, Sandwiches, Tacos, etc. • Fast Food - French Fries • Dates • Fast Food - Milk Shake • Chicken Pot Pie • Cheese Sauce • Bread Crumbs • Pecan Pie • Ricotta Cheese • Baked Beans with Franks • Potato Salad • Eggnog

If BMI is between 18.5 and 24.9

જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 18.5 થી 24.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને આદર્શ વજન વાળી (Normal Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહે છે.આવી વ્યક્તિઓને લોહીનું દબાણ સામાન્ય રહે છે.ડાયાબિટીસની ફરિયાદ જોવા મળતી નથી..


BMI is between 25 and 29.9 (Overweight)

જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 25 થી 29.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને વધુ વજન વાળી (Over Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. થોડું કામ કરતાં જ થાકી જાય છે.વિવિધ રોગોને આમંત્રણ આપે છે.વારંવાર પરસેવો – ગભરામણ – શ્વાસમાં તકલીફ રહે છે. વજન ઘટાડવાની થોડી તરકીબો - • દરરોજ દાક્તરની સલાહ મુજબ વ્યાયામ કરવો જોઈએ. • તેલ – ઘી- માખણ – કોપરેલ – મલાઈ – માંસ – આઈસ્ક્રીમ –સૂકો મેવો ચટણી - મીઠાઈ – ફરસાણ તથા ચરબી વાળો ખોરાક ત્યજવો જોઈએ. • કોકાકોલા- પેપ્સી જેવા ઠંડા પીણા ત્યજવા જોઈએ. • ઓછા કેલરીવાળો ખોરાક વધુમાં વધુ લેવો જોઈએ. • આહારમાં શક્ય હોયતો સૂપ - સલાડ – લીલા શાકભાજી તથા ચાઈનીઝ ખોરાક લેવો જોઈએ. • By starting dinner with a soup or salad, you will curb your hunger, which will in turn help you keep portion sizes in check and prevent you from overeating. • દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ. • બાફેલો ખોરાક શક્ય હોયતો વધુ લેવો જોઈએ. શરીરની વધુમાં વધુ કેલરી વપરાય તે માટે પરિશ્રમ તથા વોકીંગ કરવું જોઈએ.

Low Calorie Foods Healthy low-fat foods, in addition to those that are labeled low fat or fat free, include: • Lettuce • Carrots • Tomatoes • Strawberries • Spinach • Egg whites • Baked potatoes • Grapes • Angel food cake* • Oatmeal cookies* • Breakfast cereals (most brands) • Watermelon • Air-popped popcorn (without added butter)* • Light tuna fish (canned in water) • Grean peas • Wheat bread • Pancakes • Beans • Rice • Pretzels* • Vegetable soup and Chicken soup with rice



BMI is over 30 (Obese) જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 30 કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ (Obese) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના 10 થી 12 % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે.એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને 10 % ઘટાડવાથી હ્રદયનું જોખમ 20 થી 30 % ઘટે છે.મધ્યમસરના વ્યાયામથી આ જોખમ 30 થી 45 % ઘટે છે. Whether you are trying to lose weight or maintain your weight, you must improve your eating habits. • Eat a variety of foods, especially pasta, rice, wholemeal bread, and other whole-grain foods. • Reduce your fat-intake. • You should also eat lots of fruits and vegetables