દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય ચંબલ વન્ય પ્રાણી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Map showing the location of દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થળરાજસ્થાન,  ભારત
નજીકનું શહેરકોટા
વિસ્તાર૨૫૦ ચોરસ કિલોમીટર
સ્થાપના૨૦૦૪

દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાષ્ટ્રીય ચંબલ વન્યપ્રાણી અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી ૫૦ કિલોમીટર દૂર છે, જે ઘડિયાલ (પાતળા મોં-વાળા મગર) નિહાળવા માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીં જંગલી ડુક્કર, ચિત્તા અને હરણ પણ જોવા મળે છે. ખૂબ જ ઓછી જગ્યાએ દેખાતા દુર્લભ કરાકલ અહીં જોઈ શકાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Darrah Sanctuary". protectedplanet.net.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]