નુર જહાં

વિકિપીડિયામાંથી
નુર જહાં

નુર જહાં (ઉર્દૂ ભાષા: نورجہاں) મોગલ શહેનશાહ જહાંગીરની રાણી હતી.

નુર જહાંનો જન્મ મિર્ઝા ગ્યાસના ઘરે ૧૫૭૬, કંદહારમાં થયો હતો. તેમની માતાનું નામ અસમત બેગમ હતું. નુર જહાંનું મૂળ નામ મહેર-ઉન-નિસા હતું, જે જહાંગીરના વઝીર-એ-આઝમ મિર્ઝા ગ્યાસ બેગની દીકરી હતી.

તેની કબર લાહોરના નવાહમાં દરિયા રાવીના કિનારા પર મોજુદ છે. તેઓ એક પ્રભાવશાળી, હોંશિયાર અને શિક્ષિત રાજકારણી નારી હતાં.[સંદર્ભ આપો]