મંડી જિલ્લો

વિકિપીડિયામાંથી
મંડી જિલ્લાના મુખ્ય શહેર મંડીનું વિહંગમ દ્ર્શ્ય
બિયાસ નદીને કિનારે મંડી જિલ્લા મથક મંડી શહેર

મંડી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. મંડી જિલ્લાનું મુખ્ય મથક મંડીનગર ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]