સપ્ટેમ્બર ૧૩

વિકિપીડિયામાંથી

૧૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૪૮ – ભારતના નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલે ઓપરેશન પોલો અંતર્ગત હૈદરાબાદ રજવાડાને ભારતમાં ભેળવી દેવા સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો.
  • ૧૯૯૩ – ઈઝરાયલના વડા પ્રધાન યિતઝાક રાબિન અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ યાસર અરાફાતે પેલેસ્ટાઇનને મર્યાદિત સ્વાયત્તતા આપતી ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
  • ૨૦૦૮ – દિલ્હીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ૩૦ લોકોના મોત, ૧૩૦ ઘાયલ થયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]