હરદ્વાર જિલ્લો

વિકિપીડિયામાંથી

હરદ્વાર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. હરદ્વાર જિલ્લાનું મુખ્યાલય હરદ્વારમાં છે.