સિરમૌર જિલ્લો

વિકિપીડિયામાંથી
સિરમૌર જિલ્લો
હિમાચલ પ્રદેશ રાજ્યમાં સિરમૌર જિલ્લાનું સ્થાન
હિમાચલ પ્રદેશ રાજ્યમાં સિરમૌર જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (નાહન): 30°38′N 77°26′E / 30.64°N 77.44°E / 30.64; 77.44Coordinates: 30°38′N 77°26′E / 30.64°N 77.44°E / 30.64; 77.44
દેશ ભારત
રાજ્યચિત્ર:Himachal Pradesh Flag, India.pngહિમાચલ પ્રદેશ
મુખ્યાલયનાહન
તાલુકાઓ
વિસ્તાર
 • કુલ૨,૮૨૫ km2 (૧૦૯૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૨૯,૮૫૫
 • ગીચતા૧૯૦/km2 (૪૯૦/sq mi)
વસ્તી વિષયક માહિતી
 • સાક્ષરતા દર79.98%
 • લિંગ પ્રમાણ915
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
વેબસાઇટhttp://hpsirmaur.nic.in/

સિરમૌર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સિરમૌર જિલ્લાનું મુખ્ય મથક નાહનનગર ખાતે આવેલું છે.