સોલાપૂર

વિકિપીડિયામાંથી

સોલાપૂર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સોલાપૂર જિલ્લાનું એક નગર છે. સોલાપૂરમાં સોલાપૂર જિલ્લાનું મુખ્ય મથક છે.