શ્યામમુખ વાઘોમડા

વિકિપીડિયામાંથી

શ્યામમુખ વાઘોમડા
(Masked Booby)
Austropacific Masked Booby (S. d. personata) with chick (background)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Suliformes
Family: Sulidae
Genus: 'Sula'
Species: ''S. dactylatra''
દ્વિનામી નામ
Sula dactylatra
(Lesson, 1831)
Subspecies

see text

Sula dactylatra

શ્યામમુખ વાઘોમડા, (અંગ્રેજી: Masked Booby) (Sula dactylatra) એ ઘોમડા પરિવારનું મોટું દરીયાઈ પક્ષી છે. આ પક્ષી પૂર્વીય એટલાન્ટીક સીવાયનાં ઉષ્ણકટિબંધીય સમુદ્રી ટાપુઓ પર પ્રજોપ્તિ કરે છે.

વર્ણન[ફેરફાર કરો]

74–91 cm (29–36 in) લાંબુ, 137–165 cm (54–65 in) પાંખોનો વ્યાપ અને 1.2–2.35 kg (2.6–5.2 lb) વજન ધરાવતું આ સૌથી મોટું વાઘોમડું છે.[૨]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Sula dactylatra". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. [૧] (2011).