અંદામાન અને નિકોબાર કમાન્ડ
આંદમાન અને નિકોબાર કમાન્ડ | |
---|---|
આઇએનએસ સરયુ, આઇએનએસ જારવા, પોર્ટ બ્લેર બંદર ખાતે તે બે સરયુ વર્ગની ચોકિયાત મનવારોમાંની એક છે. | |
સક્રિય | ૨૦૦૧- |
દેશ | ભારત |
મુખ્યાલય | પોર્ટ બ્લેયર |
સેનાપતિઓ | |
ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ | ઉપ-નૌસેનાપતિ બિમલ વર્મા |
આંદમાન અને નિકોબાર કમાન્ડ એ પોર્ટ બ્લૅર, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ખાતે સ્થિત ભારતીય સશસ્ત્ર સેનાનો પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખિયો પ્રદેશ આધારિત કમાન્ડ છે.[૧][૨] તેને દક્ષિણપૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્રધુનીમાં ભારતના વ્યુહાત્મક હિતોની રક્ષા માટે ઉભો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિસ્તારમાં ત્વરિત ગતિએ સૈન્ય અસ્કયામતો અથવા મદદ પહોંચાડવાનો છે. તે પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરાતી ભારતીય નૌસેનાની મનવારોને વહીવટી અને પરિવહનને લગતી મદદ આપે છે.[૩][૪][૫]
ઈતિહાસ
[ફેરફાર કરો]આશરે ૭૫૦ કિમી લંબાઇમાં સ્થિત આંદમાન અને નિકોબાર દ્વિપસમુહ ભારતની મુખ્યભૂમિથી આશરે ૧૨૦૦ કિમી દૂર છે અને ૫૭૨ ટાપુઓ ધરાવે છે. તેનું ઇન્ડોનેશિયાથી અંતર ૧૬૦ કિમી, મ્યાનમારથી ૪૫ કિમી અને થાઇલેન્ડથી ૫૫૦ કિમી છે. ટાપુસમુહમાં ટાપુઓ વચ્ચે પરિવહનનો અભાવ, ભારતની મુખ્યભૂમિથી અંતર અને બાંધકામની સામગ્રીનો વધુ પડતો ભાવ વગેરે કારણોસર ટાપુસમુહનો વિકાસ બહુ ઓછો થયો હતો. ૧૯૬૦ના દાયકામાં સુરક્ષાને લગતો પડકાર વધતાં ભારતની સુરક્ષા પ્રણાલીએ આંદમાન અને નિકોબાર કિલ્લાની સ્થાપના કરી અને એક વાઇસ એડમિરલ સ્તરના અધિકારીને તેનું નેતૃત્વ સોંપ્યું. આ કિલ્લામાં સૈન્યની ત્રણે પાંખોને નિયુક્ત કરવામાં આવી. ભારતીય ભૂમિસેનાએ શરુઆતમાં એક પલટણ અને ૧૯૯૦માં બ્રિગેડને ફરજ પર મૂકી. ભારતીય વાયુસેનાએ તેના વિમાનોને મુખ્યભૂમિ પરના તેના કમાન્ડ હેઠળ જ રાખ્યા અને કિલ્લામાં માત્ર સંપર્ક ટુકડી જ રાખી. ૧૯૯૩માં કાર નિકોબાર ખાતે વાયુસેનાએ ૩૭મી પાંખની સ્થાપના કરી.[૬]
૯૦ના દાયકામાં આંદમાન અને નિકોબાર કિલ્લાને સૂદુર પૂર્વ નૌસેના કમાન્ડમાં પરિવર્તિત કરવા પર વિચાર કરાયો. તત્કાલીન ભારતના વડાપ્રધાન પી વી નરસિંહ રાવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વચ્ચેની મંત્રણામાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારતને આંદમાનમાં સૈન્ય વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી.[૭]
૧૯૯૯ના કારગિલ યુદ્ધ બાદ આંદમાન અને નિકોબાર ટાપુસમુહને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું.[૬] આ યુદ્ધ બાદ ભારતના રક્ષા પ્રણાલીમાં સુધારા સૂચવવા રચવામાં આવેલ મંત્રીસમુહએ આંદમાન અને નિકોબાર કિલ્લાને ભારતીય નૌસેના હેઠળથી બદલી અને સૈન્યની ત્રણે પાંખો અને તટ રક્ષક દળના પ્રાદેશિક સંયુક્ત કમાન્ડ તરીકે રાખવો. મંત્રીઓ અનુસાર સંયુક્ત કમાન્ડ પ્રસ્તાવિત સૈન્ય વડા હેઠળ રાખવો. આંદમાન અને નિકોબાર કમાન્ડની સ્થાપના સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કરવામાં આવી અને તેના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ (પાછળથી એડમિરલ અને નૌસેના વડા) અરુણ પ્રકાશ બન્યા.[૮][૯] કમાન્ડના મુખ્ય કાર્યોમાં દાણચોરી, ચાંચિયાગીરિ, નશીલા પદાર્થો અને હથિયારોની હેરફેર પર રોક લગાવવાનું હતું. આ સિવાય મલાક્કાની સામુદ્રધુનીમાં ઉભા થતા કોઇ પણ ખતરા સામે રક્ષણ અને સામુદ્રધુનીની સામુહિક સુરક્ષાના કાર્યમાં યોગદાન આપવાનું હતું.[૧૦][૧૧] આ કમાન્ડ ભવિષ્યમાં ચીન તરફથી ઉભા થનાર ખતરાનો વિરોધ કરવા માટે પણ મહત્ત્વનો હતો. વધુમાં તે સમયે એવી અફવા પણ હતી કે ચીને આંદમાનથી માત્ર ૪૦ કિમી ઉત્તરે સ્થિત કોકો ટાપુસમુહમાં જાપ્તો રાખવા સૈન્ય મથક ઉભું કર્યું છે. જોકે તે પાછળથી ખોટી સાબિત થઈ.[૧૨][૧૩][૧૪]
સૈન્ય માળખું
[ફેરફાર કરો]આંદમાન અને નિકોબાર કમાન્ડનું નેતૃત્વ ભારતીય સેનાના ત્રણ સિતારા સ્તરના (ભારતીય ભૂમિસેનાના લેફ્ટ્ જનરલ અથવા તેમને સમકક્ષ) અધિકારી કરે છે. તેઓ સૈન્ય વડાની સમિતિના અધ્યક્ષના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમના ઉપાધિકારી બે સિતારા અધિકારી હોય છે અને ત્રણે પાંખોનું નેતૃત્વ એક સિતારા અધિકારી કરે છે.[૧૫][૧૬][૧૭] કમાન્ડના તત્કાલીન અને ૧૩મા વડા વાઇસ એડમિરલ બિમલ વર્મા છે.[૧૮][૧૯]
અસ્કયામતો
[ફેરફાર કરો]કમાન્ડનો નૌસેના વિભાગ સૌથી વિશાળ છે અને તે એક નેવલ કોમોડોર (એક સિતારા અધિકારી) ના સુકાન હેઠળ છે. કમાન્ડમાં પ્રક્ષેપાત્ર કોર્વેટ, ઉભય યુદ્ધ માટેની મનવારો, સમુદ્રથી જમીન પર સૈન્ય તૈનાત કરી શકતી મનવારો, ચોકિયાત મનવારો અને ઝડપી હુમલો કરી શકતી મનવારો તૈનાત છે.[૨૦][૨૧] તેમાં કોરા વર્ગની બે કોર્વેટ, સરયુ વર્ગની બે ચોકિયાત મનવારો, બંગારામ વર્ગની ચાર ચોકિયાત મનવારો, કાર નિકોબાર વર્ગની બે ચોકિયાત મનવારો, ત્રિંકટ વર્ગની એક ચોકિયાત મનવાર, કુંભીર વર્ગની ત્રણ રણગાડી ઉતારવા સક્ષમ મનવારો, શાર્દુલ વર્ગની એક રણગાડી ઉતારવા સક્ષમ મનવાર સામેલ છે.[૨૨][૨૩][૨૪] આ સિવાય સાત અન્ય ચોકિયાત મનવારો પણ તૈનાત છે. નૌસેનાના ડોર્નિયર ૨૨૮ પ્રકારના વિમાનો પણ તૈનાત છે.
ભારતીય ભૂમિસેનાની ૧૦૮મી બ્રિગેડ કમાન્ડનો ભાગ છે જેમાં ત્રણ પલટણો સામેલ છે. એક સ્થાનિય સૈન્ય (ટેરીટોરીયલ આર્મી)ની પલટણ પણ તૈનાત છે.[૨૫][૨૬] ભારતીય વાયુસેનાની ૧૫૩મી સ્ક્વોડ્રનના કેટલાક વિમાન, ૧૨૨મી હેલિકોપ્ટર સ્ક્વોડ્રનની ૩૭મી પાંખ અને ૧૫૧ સ્ક્વોડ્રનના ડોર્નિયર ૨૨૮ વિમાનો કમાન્ડના વિસ્તારમાં તૈનાત છે.[૨૭]
આંદમાન અને નિકોબાર વિસ્તારમાં તૈનાત ભારતીય તટ રક્ષક પણ કમાન્ડ હેઠળ મૂકવામાં આવ્યા છે અને તેની ૭૪૫મી સ્ક્વોડ્રન, ૯ અને ૧૦ વિભાગીય મુખ્યાલયો તૈનાત છે.[૨૮][૨૯]
આધુનિકીકરણ
[ફેરફાર કરો]૨૦૧૩માં નૌસેના દ્વારા નાભિકીય પનડુબ્બી અને તેના માટે ગોદી વિક્સાવવા પ્રસ્તાવ મૂકાયો હતો. વાયુસેનાએ સુખોઇ-૩૦ વિમાનો કમાન્ડ હેઠળ તૈનાત કરવા પ્રસ્તાવ મૂકાયો હતો. ભૂમિસેનાએ પણ બ્રિગેડથી સંખ્યાબળ વધારી અને ડિવિઝન સ્તર સુધી લઈ જવા યોજના બનાવાઈ હતી.[૩૦][૩૧] વધુમાં સરકારે ૨૦૧૫માં નૌસેનાને વધુ એક મથક બનાવવા, વાયુસેનાને હવાઇપટ્ટીઓની લંબાઈ વધારવા આદેશ અપાયો હતો. આ સિવાય ટાપુસમુહમાં ૨૦૨૨ સુધીમાં નૌસેનાની ૩૨ મનવારો તૈનાત કરવા યોજના છે.[૩૨][૩૩]
કાર્યવાહી
[ફેરફાર કરો]આંદમાન અને નિકોબાર કમાન્ડ દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારની તમામ નૌસેનાઓ સાથેનો સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે. તે થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપુર સાથે નિયમિત અભ્યાસો કરે છે અને દર બે વર્ષે યોજાતા મિલન બહુપક્ષીય નૌસેના અભ્યાસનો યજમાન બને છે.[૩૪][૩૫][૩૬] કમાન્ડ ભારતના વિશિષ્ટ આર્થિક વિસ્તારની ચોકી કરવાનું કાર્ય કરે છે. તેણે માનવતાના ધોરણે મદદ કરવાનું તેમજ આપાત પરિસ્થિતિમાં રાહત અને બચાવનું કાર્ય પણ કર્યું છે.[૩૭][૩૮][૩૯]
એપ્રિલ ૨૦૧૬માં કમાન્ડ દ્વારા જળ પ્રહાર નામક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્ય લક્ષ્યાંક કમાન્ડના વિભાગ એવા સૈન્યની પાંખો વચ્ચેનો તાલમેલ ચકાસવાનું હતું. તેમાં પૂર્વી નૌસેના કમાન્ડની મનવારો અને વિમાનો એ પણ ભાગ લીધો હતો.[૪૦] આ સિવાય અન્ય સમયાંતરે યોજાતા અભ્યાસમાં વાયુસેનાના વિમાનો જેગુઆર અને સી-૧૩૦ જે ઉપરાંત ભૂમિસેનાની પેરાશુટ રેજિમેન્ટ પણ ભાગ લઈ ચૂકી છે. આ અભ્યાસોમાં ટાપુસમુહનું સંરક્ષણ એક મુખ્ય ઉદ્દેશ હોય છે.[૪૧][૪૨]
મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ્ ૩૭૦
[ફેરફાર કરો]મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ્ ૩૭૦ની શોધખોળ દરમિયાન આંદમાન અને નિકોબાર કમાન્ડની દરિયાઇ તેમજ હવાઇ અસ્કયામતોએ ભાગ લીધો હતો. શોધખોળ દરમિયાન કમાન્ડ તરફથી નૌસેનાની આઇએનએસ સરયુ, આઇએનએસ કેસરી અને આઇએનએસ કુમ્ભીર, અને તટ રક્ષક દળની કનકલતા બરુઆ, ભિખાજી કામા અને સાગર મનવારો યોગદાન તરીકે નિયુક્ત કરાઇ હતી.[૪૩][૪૪][૪૫] આ સિવાય હવાઇ સર્વેક્ષણ અને શોધ માટે નૌસેનાના બે બોઇંગ પી-૮આઇ, ડોર્નિયર ૨૨૮, તટ રક્ષક દળના ડોર્નિયર ૨૨૮ અને વાયુસેનાના સી-૧૩૦ જે વિમાનો નિયુક્ત કરાયા હતા. શોધ દરમિયાન નિયુક્ત તમામ ભારતીય સૈન્યનું નેતૃત્વ આંદમાન અને નિકોબાર કમાન્ડના વડાને સોંપાયુ હતું.[૪૬] કમાન્ડ સિવાય વાયુસેનાના દક્ષિણ વાયુસેના કમાન્ડ અને નૌસેનાના પૂર્વ નૌસેના કમાન્ડના વિમાનો તેમજ મનવારો શોધમાં સામેલ હતાં.[૪૭][૪૮][૪૯]
મથકોની યાદી
[ફેરફાર કરો]આંદમાન અને નિકોબાર કમાન્ડ હેઠળ નિમ્નલિખિત સૈન્ય મથકો આવે છે.[૫૦]
આધાર | શહેર | ભૂમિકા |
---|---|---|
આઇએનએસ કારદીપ |
કામોર્તા |
પરિવહન આધાર |
આઇએનએસ જારવા |
પોર્ટ બ્લેર | લોજિસ્ટિક્સ અને વહીવટી આધાર |
આઇએનએસ ઉત્ક્રોષ |
સંયુક્ત નેવલ અને એર ફોર્સ મથક | |
આઇએનએસ બાઝ |
કેમ્પબેલ ખાડી | નેવલ એર સ્ટેશન |
આઇએનએસ શીબપુર |
દિગલિપુર |
નેવલ એર સ્ટેશન |
કાર નિકોબાર એર ફોર્સ સ્ટેશન |
કાર નિકોબાર | એર ફોર્સ બેઝ |
વડાની યાદી
[ફેરફાર કરો]કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ ની યાદી નીચે મુજબ છે.[૫૧]
No | Name | Branch | Rank | Appointment Date | Left Office | References |
---|---|---|---|---|---|---|
૧ | અરુણ પ્રકાશ | ભારતીય નૌસેના | નૌસેનાપતિ | ૮ ઓક્ટોબર ૨૦૦૧ | ૩૦ ડિસેમ્બર ૨૦૦૨ | [૫૨][૫૩][૫૪] |
૨ | ઓ પી બાંસાલ | ઉપ-નૌસેનાપતિ | ૧૫ જાન્યુઆરી ૨૦૦૩ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૩ | [૫૫][૫૬] | |
૩ | ભૂપેન્દ્રસિંહ ઠાકુર | ભારતીય ભૂમિસેના | લેફ્ટનન્ટ જનરલ | ૧ ઓક્ટોબર ૨૦૦૩ | ૧૩ જાન્યુઆરી ૨૦૦૬ | [૫૭][૫૮] |
૪ | આદિત્ય સિંહ | ૧૪ જાન્યુઆરી ૨૦૦૫ | ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૬ | [૫૯][૬૦] | ||
૫ | અરુણ કુમાર સિંહ | ભારતીય નૌસેના | ઉપ-નૌસેનાપતિ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬ | ૨૫ ઓક્ટોબર ૨૦૦૬ | [૬૧][૬૨] |
૬ | પેક્કિઆમ પોલ રાજકુમાર | ભારતીય વાયુ સેના | એર માર્શલ | ૨ ડિસેમ્બર ૨૦૦૬ | ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ | [૬૩][૬૪][૬૫] |
૭ | સાધશિવન રાધાક્રિષ્નન | ૧ જાન્યુઆરી ૨૦૦૮ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ | [૬૬][૬૭] | ||
૮ | વિજય શંકર | ભારતીય નૌસેના | ઉપ-નૌસેનાપતિ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ | [૬૮] |
૯ | દેવેન્દ્રકુમાર જોશી | નૌસેનાપતિ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ | ૨૮ ડિસેમ્બર ૨૦૧૦ | [૬૯] | |
૧૦ | એન સી મારવાહ | ભારતીય ભૂમિસેના | લેફ્ટનન્ટ જનરલ | ૧ જાન્યુઆરી ૨૦૧૧ | ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ | [૭૦][૭૧] |
૧૧ | પ્રમોન કુમાર રોય | ભારતીય વાયુ સેના | એર માર્શલ | ૧ નવેમ્બર ૨૦૧૨ | ૩૦ જૂન ૨૦૧૪ | [૭૨] |
૧૨ | પ્રદીપ કુમાર ચેટર્જી | ભારતીય નૌસેના | ઉપ-નૌસેનાપતિ | ૧ જુલાઈ ૨૦૧૪ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ | [૭૩] |
૧૩ | બિમલ વર્મા | ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ | હાલ સુધી | [૭૪][૭૫] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "How the Indian Navy can dominate the Indian Ocean". Rediff. ૩ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી ૧૧ નવેમ્બર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Sino-India Rivalry In The Indian Ocean". મૂળ માંથી 2015-06-15 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Prakash, Admiral (Retd) Arun (2007). "India's Higher Defence Organisation" (PDF). Journal of Defence Studies, Institute for Defence Studies and Analyses. 1 (1). મૂળ (PDF) માંથી ૩ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "India To Establish 2 Additional Missile Test Sites". Defence News. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2013-04-08 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩.
- ↑ ૬.૦ ૬.૧ "Andaman and Nicobar Command - Google Search". www.google.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "India Bids to Rule the Waves: From the Bay of Bengal to the Malacca Strait". Japanfocus.org. મૂળ માંથી ૧૬ જુલાઇ ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Prakash, Admiral (Retd) Arun (૨૦૦૨). "Joint Andaman and Nicobar Command (ANC) and Defence of Our Island Territories (Part I)". USI Journal. CXXXlI. મૂળ માંથી ૨૫ જૂન ૨૦૧૦ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩.
- ↑ "Andaman and Nicobar Command". NIC. મૂળ માંથી ૧૩ મે ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧ જુલાઇ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Navy to have new command at Andamans". The Tribune. ૧૧ જાન્યુઆરી ૧૯૯૯. મૂળ માંથી ૨૯ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Malacca strait". The Indian Express.
- ↑ V. Pant, Harsh (૩ મે ૨૦૧૦). "China's Naval Expansion in the Indian Ocean and India-China Rivalry". The Asia-Pacific Journal. મૂળ માંથી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "'China a strategic partner, not a threat'". Business Standard. ૮ ફેબ્રુઆરી ૨૦૧૪. મૂળ માંથી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Selth, Andrew (9 January 2007) "Irrawaddy: Chinese whispers: The Great Coco Island mystery" BurmaNet News સંગ્રહિત ૨૦૧૪-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ "Press Information Bureau". Pib.and.nic.in. મૂળ માંથી 2011-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-26. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andaman and Nicobar Islands: India's Strategic Outpost". મૂળ માંથી 2014-03-19 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andaman and Nicobar to become a major amphibious warfare base". મૂળ માંથી 2014-03-19 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral Bimal Verma takes charge of Andaman & Nicobar Command". The Economic Times. મૂળ માંથી 2016-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-01. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral Bimal Verma AVSM takes over as Commander in Chief". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-01. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andaman islands get first missile Corvette". India Today. ૬ એપ્રિલ ૨૦૧૬. મૂળ માંથી 10 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2016. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ DPR (૨૧ ડિસેમ્બર ૨૦૧૭). "INS Kulish a Kora Class missile corvette with an array of missiles and guns has joined the Naval Component of the Andaman and Nicobar Command in Port Blair on 21 December 2017pic.twitter.com/ueR71CtBzs". @SpokespersonMoD (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Navy ready to flex muscles in South China Sea". The Sunday Guardian. ૪ ડિસેમ્બર ૨૦૧૧. મૂળ માંથી ૧૪ માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "New Naval Air Station 'INS Baaz' commissioned by CNS". Indian Navy. મૂળ માંથી ૨૯ જાન્યુઆરી ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andaman and Nicobar to become a major amphibious warfare base". DNA India. ૮ ફેબ્રુઆરી ૨૦૧૦. મૂળ માંથી ૧૯ માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Army major's computer hacked; classified data may have been leaked સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૩ ના રોજ વેબેક મશિન, Times of India, New Delhi, May 7, 2010
- ↑ "Tiger Outsmarts Dragon in Andaman Waters". The New Indian Express. મૂળ માંથી 23 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ 23 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "India to slowly but steadily boost military presence in Andaman and Nicobar Islands - Times of India". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 2015-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-01.
- ↑ "Andaman and Nicobar Command". Bharat Rakshak. મૂળ માંથી ૬ એપ્રિલ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Detained North Korean ship's China voyages under scanner". the Indian Express. ૯ ઓગસ્ટ ૨૦૦૯. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩.
- ↑ "Andaman and Nicobar Command". Global Security. મૂળ સંગ્રહિત માંથી 3 November 2012 પર સંગ્રહિત. મેળવેલ 1 March 2013.
- ↑ "India to strengthen Andaman and Nicobar Command". NDTV. ૨૬ નવેમ્બર ૨૦૧૩. મૂળ માંથી ૯ ડિસેમ્બર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Insight - From remote outpost, India looks to check China's Indian Ocean thrust". Reuters India. મૂળ માંથી 2015-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-01. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Japanese war bunkers from World War II to be revived in Andaman and Nicobar Islands | Latest News & Updates at Daily News & Analysis". dna. મૂળ માંથી ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ 2016-01-01. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Milan 2014 : An Unequivocal Success". Indian Navy. મૂળ માંથી 19 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ 18 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Correspondent, Our Defence. "INS Karmuk engaged in Indo-Thai joint patrol". Mathrubhumi. મૂળ માંથી 2016-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-25. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "27th India - Indonesia Coordinated Patrol (CORPAT) | Indian Navy". indiannavy.nic.in. મૂળ માંથી 2016-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-01. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andaman and Nicobar Islands, remote Indian archipelago, now part of MH370 hunt". Washington Post. 14 માર્ચ ૨૦૧૪. મૂળ માંથી 17 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ 18 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Jeff M. Smith. "Andaman and Nicobar Islands: India's Strategic Outpost". The Diplomat. મૂળ માંથી 19 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ 18 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Why has India blocked foreign tsunami aid to the Nicobar and Andaman islands?". wsws.org. ૨૫ જાન્યુઆરી ૨૦૦૫. મૂળ માંથી ૧૭ માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Army completes amphibious exercise 'Jal Prahar' - The Economic Times". The Economic Times. મૂળ માંથી 2016-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-25. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Sputnik. "India Holds Massive Military Exercise Near Chinese Trade Chokepoint". sputniknews.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-23. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "As China becomes more aggressive, in a first Indian Military conducts exercise to Liberate Andaman". મૂળ માંથી 2017-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-23. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Missing Malaysian jet: Search reaches Chennai coast in Bay of Bengal સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન Times of India 14 March 2012
- ↑ "Malaysia Airlines MH370: India deploys 4 warships in search ops". Livemint. ૧૪ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી ૧૩ માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "India to deploy helicopters, ships in Malaysian jet search". Reuters. ૧૩ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી ૧૩ માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Lost Malaysian Aircraft - Indian Navy Joins search operations". Indian Navy. ૧૬ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી 19 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ 19 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Lost Malaysian Aircraft – Indian Navy Joins search operations". Indian Navy. ૨૧ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી 19 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Gupta, Jayanta. "Indian Navy joins search". The Times of India. મૂળ માંથી 12 માર્ચ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Search Operation for Malaysia Airlines flight MH370 suspended". Indian Air Force. મૂળ માંથી 28 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 30 માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Andamans, not just an Indian mainland buffer". Frontier India. ૩ ઓગસ્ટ ૨૦૧૨. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૪. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Mukherjee, Anit; Mohan, C. Raja (૧૯ નવેમ્બર ૨૦૧૫). India's Naval Strategy and Asian Security (અંગ્રેજીમાં). Routledge. ISBN 9781317361336. મૂળ માંથી ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Arun Prakash to be new naval chief - Rediff.com India News". www.rediff.com. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "The Hindu : Tri-service integrated command in place". www.thehindu.com. મૂળ માંથી ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral Arun Prakash,PVSM,AVSM,VrC,VSM,ADC will be the new Naval Chief". pib.nic.in. મૂળ માંથી ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Air Marshal Asthana to head Strategic Forces Command - Times of India". The Times of India. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "The Hindu : NCC camp in Port Blair". www.thehindu.com. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "English Releases". મૂળ માંથી ૨૯ ઓક્ટોબર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Lt Gen B S Thakur chief of tri-service command". www.rediff.com. મૂળ માંથી ૨૫ જૂન ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Darpan, Pratiyogita (માર્ચ ૨૦૧૫). Competition Science Vision (અંગ્રેજીમાં). Pratiyogita Darpan.
- ↑ "Lt Gen Aditya Singh takes over charge of Southern Command". Zee News (અંગ્રેજીમાં). ૧ માર્ચ ૨૦૦૬. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "New Flag Appointments in the Navy". pib.nic.in. મૂળ માંથી ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral A K Singh new Eastern Naval Command chief". Zee News (અંગ્રેજીમાં). ૨૬ ઓક્ટોબર ૨૦૦૬. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Service Record for Air Marshal Packiam Paul Rajkumar 12018 F(P) at Bharat Rakshak.com". Bharat Rakshak (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Air Marshal Rajkumar to head Tri-Service Command". Zee News (અંગ્રેજીમાં). ૨ ડિસેમ્બર ૨૦૦૬. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "English Releases". મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "Air Marshal S Radhakrishnan takes charge as CINCAN". OneIndia (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Air Marshal Radhakrishan hands over reigns of ANC". OneIndia (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral Vijay Shankar to take over as C-in-C of Andaman and Nicobar". OneIndia (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "D.K. Joshi, next Navy chief". The Hindu (અંગ્રેજીમાં). Special Correspondent, Special Correspondent. ૬ જૂન ૨૦૧૨. ISSN 0971-751X. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭.CS1 maint: others (link)
- ↑ "Andaman And Nicobar Command, Pursuing Perfection Through Jointness". www.andamanchronicle.net (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-12-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "Lt Gen NC Marwah relinquishes command of ANC". Zee News (અંગ્રેજીમાં). ૧ નવેમ્બર ૨૦૧૨. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Giles, Denis. "CINCAN Air Marshal PK Roy Bids Adieu". www.andamanchronicle.net (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral PK Chatterjee is the Commander in Chief Andaman and Nicobar Command". SP's Naval Forces. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Commander-in-Chief, Andman Nicobar Command | Indian Navy". www.indiannavy.nic.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Vice Admiral Bimal Verma AVSM takes over as Commander-in-Chief Andaman & Nicobar Command". pib.nic.in. મૂળ માંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)