અકોલા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અકોલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાનું એક નગર છે. અકોલામાં અકોલા જિલ્લાનું મુખ્ય મથક છે.

અકોલા
અકોલાનુ
મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૦°૪૨′N ૭૭°૦૦′E / ૨૦.૭°N ૭૭.૦૦°E / 20.7; 77.00
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો અકોલા
મેયર મદન ભાર્ગદ
વસ્તી

• ગીચતા

૪,૪૩,૧૮૪ (૨૦૦૭)

• ૩,૪૮૭ /km2 (૯,૦૩૧ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) મરાઠી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૫૪.૩૧ ચોરસ કિલોમીટર (૨૦.૯૭ ચો માઈલ)

• ૨૮૨ મીટર (૯૨૫ ફુ)

જાળસ્થળ akola.nic.in

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૩,૯૯,૯૭૮ ૫૨ ૪૮ ૧૩ ૭૫ ૫૫ ૪૫ વધુ

ઇતિહાસ[ફેરફાર કરો]

અકોલાનો કિલ્લો.